SBIએ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સ ભરતી પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કર્યા, 1 ફેબ્રુઆરી સુધી sbi.co.in પર કાર્ડ ઉપલબ્ધ રહેશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-24 13:19:46
  • Views : 247
  • Modified Date : 2021-01-24 13:19:46

    સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ SBI સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સ પદ માટે યોજાનારી પરીક્ષાના એડમિટ કાર્ડ જાહેર કરી દીધા છે. પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવારો SBIની ઓફિશિયલ વેબસાઈટ sbi.co.in દ્વારા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.બેંકની ઓફિશિયલ વેબસાઈટ પર એડમિટ કાર્ડ 1 ફેબ્રુઆરી સુધી ઉપલબ્ધ રહેશે, આવી સ્થિતિમાં ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ નક્કી સમય પહેલા તેમના કાર્ડ ડાઉનલોડ કરી લે. તેમજ પરીક્ષા દરમિયાન ઉમેદવારોને એડમિટ કાર્ડની સાથે ફોટો આઈડી પ્રૂફ પણ લઈ જવું પડશે. ફોટો આઈડી પ્રૂફ વગર તેમને હોલમાં પ્રવેશ નહીં મળે.

    આ વખતે કોરોનાના કારણે પરીક્ષા થમ્બ ઈમ્પ્રેશનની જગ્યાએ આઈરિસ એટલે આંખની કીકીને સ્કેન કરવામાં આવશે. તેના માટે પરીક્ષા કેન્દ્ર પર એક મીશન લગાવવામાં આવેલું હશે, જેના પર ઉમેદવારોએ અડધા ફૂટના અંતરથી તેમની ડાબી આઈરિસ સ્કેન કરવાની રહેશે. આવી સ્થિતિમાં સમસ્યાથી બચવા માટે ઉમેદવારો લેન્સની જગ્યાએ સ્પેક્ટ્સ પહેરીને જવું.સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ sbi.co.in પર જવુંઅહીં હોમપેજ પર SBI SCO એડમિટ કાર્ડની લિંક પર ક્લિક કરો.નવું પેજ ઓપન થતાં જ લોગિન ક્રેડેન્શિયલ્સ દ્વારા લોગિન કરો.જાણકારી ભરતા જ એડમિટ કાર્ડ કમ્પ્યુટર સ્ક્રીન પર ડિસ્પ્લે થઈ જશે.હવે એડમિટ કાર્ડને ચેક કર્યા બાદ તેને ડાઉનલોડ કરી લો.


Download Our B K News Today App



Related News