દરેક 3માંથી 1 યુવાન હાઈ બ્લડ પ્રેશરનો શિકાર, હાર્ટ ફેલ અને સ્ટ્રોકનું જોખમ વધ્યું, જાણો તેનાથી કેવી રીતે બચશો?
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-01-06 14:18:17
- Views : 323
- Modified Date : 2021-01-06 14:18:17
સુપરસ્ટાર રજનીકાંત થોડા દિવસ પહેલાં અચાનક બીમાર થયા ગયા હતા. તેમને હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જો કે, હવે તેઓ એકદમ સ્વસ્થ છે અને ઘરે આવી ચૂક્યા છે. પરંતુ રજનીકાંતને અચાનક શું થયું? તેમને હોસ્પિટલમાં દાખલ કેમ કરવા પડ્યા?હોસ્પિટલનાં જણાવ્યા પ્રમાણે, રજનીકાંતને 25 ડિસેમ્બરે હાઈ બ્લડ પ્રેશર (હાઈપરટેન્શન) અને થાકને લીધે દાખલ કરવામાં આવ્યા હતા. હાલ ડૉક્ટરે રજનીકાંતને દવાઓ, સારું ડાયટ, આરામ અને સ્ટ્રેસથી દૂર રહેવાનું કહ્યું છે.કોઈ પણ વ્યક્તિને હાઈપરટેન્શન કેમ થાય છે? હાઈપરટેન્શન કઈ બલા છે? કોઈનું પણ બ્લડ પ્રેશર કેમ વધે છે? તેને કંટ્રોલ કેવી રીતે કરી શકાય? આ તમામ સવાલના જવાબ AIIMS, નવી દિલ્હીના DM કાર્ડિયોલોજી ડૉક્ટર સંજય કુમાર ચુધ પાસેથી જાણીએ...
- જ્યારે તમારા શરીરમાં ધમનીઓની દીવાલો પર વિપરિત બ્લડ ફ્લો વધારે ફોર્સ સાથે થાય અથવા તો તમારું બ્લડ પ્રેશર લેવલ 140/90થી વધારે હોય તે સ્થિતિને હાઈપરટેન્શન કહેવાય છે. જ્યારે બ્લડ પ્રેશર 180/120ના લેવલને પાર કરી જાય ત્યારે તમે ડેન્જર ઝોનમાં જતા રહો છો. હાઈપરટેન્શન, હાઈ બ્લડ પ્રેશરની મેડિકલ ટર્મ છે. તે સાઈલન્ટ કિલરના નામથી પણ ઓળખાય છે.હાઈ બ્લડ પ્રેશરથી હૃદય અને ધમનીઓ પર વધારે સ્ટ્રેસ આવે છે તેને લીધે તમારું હૃદય અને બ્લડ વેસલ્સ નબળી અથવા ડેમેજ થઇ શકે છે. દર 10માંથી 3 ભારતીય હાઈ બ્લડ પ્રેશરથી પીડિત છે. હાઈપરટેન્શન મૃત્યુ અને વિકલાંગતાનું ચોથું સૌથી મોટું રિસ્ક ફેક્ટર છે. 2013થી 2030 દરમિયાન હાઈપરટેન્શનના કેસ 8% વધી શકે છે.ભારતમાં આશરે 20 કરોડ વયસ્કોમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે. મોટાભાગના લોકોને તો ખબર જ નથી કે શરીરમાં બ્લડ પ્રેશર કે નોર્મલ રેટ શું હોવો જોઈએ?
- ડૉ. સંજય કુમારે કહ્યું કે, હાઈપરટેન્શનનો બચાવ અર્લી સ્ટેજમાં થઈ શકે છે. એ પછી તો રોજ દવા ખાવી જરૂરી બને છે. હાઈપરટેન્શનથી બચવા માટે આપણે નાનપણથી જ હેલ્ધી ડાયટ લેવું જોઈએ. મીઠું ઓછું ખાવું જોઈએ. નિયમિત કસરત અને યોગા કરવા જોઈએ. એકવાર હાઈપરટેન્શન થઇ જશે તો તેને કંટ્રોલ કરવું મુશ્કેલ બને છે.દર્દી દવા અને લાઈફસ્ટાઈલમાં ચેન્જ લાવીને તેને કંટ્રોલ કરી શકે છે. આ ઉપરાંત અન્ય રિસ્ક ફેક્ટર જેમ કે ડાયાબિટીસ, સ્થૂળતા, હાઈ બ્લડ કોલેસ્ટેરોલ અને તમાકુના સેવનને પણ કંટ્રોલ કરવું પડે છે.હાઈપરટેન્શન હોય તો સૌથી પહેલાં સ્મોકિંગ બંધ કરો, ડાયટ કંટ્રોલ કરો, દારૂ ના પીવો અને સ્થૂળતા ઓછી કરી મીઠું ઓછું ખાઓ, સ્વસ્થ રહેવા માટે જરૂરી છે કે આ વધી વસ્તુઓનું પહેલેથી ધ્યાન રાખીએ જેથી હાઈપરટેન્શનનું નામ જ ના સાંભળવું પડે.
- જો તમારું બીપી 140થી વધારે છે તો હાઈ બ્લડ પ્રેશર છે. તેમાં દવા પીવાની સાથે પાપડ, ચાટ-મસાલા ખાવામાં પણ કંટ્રોલ રાખવો પડશે. તેનાથી બચવા રોજ વોકિંગ અને યોગ કરો. આ સાથે તમાકુ અને સ્મોકિંગ બંધ કરો. સ્થૂળ હોવ તો શુગર અને લિપીડ પ્રોફાઈલ ચેક કરતા રહો અને જો તે હાઈ હોય તો સારવાર કરાવો.હાઈપરટેન્શનનું સૌથી મોટું કારણ મીઠું અને સ્ટ્રેસ છે. તે ઉપરાંત તે લોકોને પણ તેનું જોખમ છે, જેમની ફેમિલીમાં પહેલાથી જ કોઈને હાઈપરટેન્શન હોય છે. યોગ, મેડિટેશન, એક્સર્સાઈઝ અને દોડવાથી સ્ટ્રેસ ઓછો થાય છે. પરંતુ હાઈપરટેન્શનના દર્દીઓએ ડૉક્ટરની સલાહથી એક્સર્સાઈઝ કરવી જોઈએ.આજના સમયમાં આ સ્ટ્રેસ દરેક કોઈને છે. તેથી જરૂરિયાત એ વાતની છે કે આપણે વર્ક લાઈફ બેલેન્સ કરવાનું જાતે શીખીએ. પોતાના માટે સમય કાઢીએ. એ વાતને સમજીએ કે જો જીવતા રહીશું તો કામ કરી શકીશું. ઘડિયાળ પાછી નથી ફરતી, તેથી જે કરવાનું છે અત્યારે જ કરવાનું છે, આજથી જ કરવાનું છે.
- તેના માટે તમારે બીપી ચેક કરવું પડશે. મોટાભાગના લોકો લક્ષણો સમજી શકતા ન હોવાથી તેની અવગણના કરે છે. ઘણી વખત તો ડૉક્ટરોનું બ્લડ પ્રેશર વધેલું હોય છે, પરંતુ તેમને તેમની ખબર નથી પડતી.તેનો એકમાત્ર રસ્તો રેગ્યુલર ચેકઅપ છે. જો કોઈની ફેમિલીમાં હાઈપરટેન્શનના દર્દી છે તો 30ની ઉંમરથી જ ચેકઅપ કરાવવાનું શરૂ કરી દો. 40 વર્ષની ઉંમર બાદ વર્ષમાં 4 વખત ચેકઅપ જરૂરથી કરાવવું જોઈએ. તે ઉપરાંત જો માથામાં દુખાવો અને છાતીમાં દુખાવો થાય તો પણ ચેકઅપ કરાવવું. જો શ્વાસ ફૂલી જાય છે તો હૃદય અને હીમોગ્લોબિન પણ ચેક કરાવવું.
- ડૉક્ટર કહે છે કે, તે ઘણું જોખમી છે. યુવાનોમાં હાઈપરટેન્શન થવાનું સૌથી મોટું કારણ સ્ટ્રેસ છે. કોમ્પિટિશન, રાઈવલરી, વધારે કામ, ગ્રોથની ભાગદોડ, દબાણ વગેરે વસ્તુઓના કારણે તણાવ થઈ રહ્યો છે.તેની સાથે કોર્પોરેટ કલ્ચરમાં કામ કરતા યુવાનોની પાસે એક્સર્સાઈઝ માટે ટાઈમ નથી. વર્ક ફ્રોમ હોમ આવી ગયું, પરંતુ કામનો ટાઈમ વધારે વધી ગયો છે. આ વસ્તુઓને કારણે પોતાના માટે ટાઈમ નથી.ઓફિસે વહેલા જવાને કારણે ઘણા લોકો ઘરનું ખાવાનું પણ નથી ખાઈ શકતા. બહારના ખાવામાં વધારે મીઠું અને તેલ હોય છે, જે વધારે જોખમી છે. વધારે પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગના કારણે ઠંડી વધવાથી પણ હાઈપરટેન્શનના કેસ વધી રહ્યા છે.શિયાળામાં બ્લડ પ્રેશર વધવાથી હાર્ટ અટેકનું જોખમ પણ વધે છે, તેથી ઠંડીમાં હેલ્ધી ડાયટ જરૂરથી લેવી અને એક્સર્સાઈઝ કરો. હાઈપરટેન્શનનું શહેરી કલ્ચર હવે શહેરોમાંથી કસ્બા અને ગામડા સુધી પહોંચી રહ્યું છે.
- એક સ્ટડીના અનુસાર, હાઈ બ્લડ પ્રેશરના લોકોએ કામના તણાવથી દૂર રહેવું જોઈએ કેમ કે તેનાથી હાઈપરટેન્શનનું જોખમ વધી જાય છે.હાઈપરટેન્શનના લોકોમાં હૃદયની બીમારીથી મૃત્યુનું જોખમ ત્રણ ગણું વધી શકે છે. હાઈપરટેન્શન હૃદયની બીમારી, મેટાબોલિક સિંડ્રોમ, ડિમેન્શિયાનું પણ કારણ બની શકે છે.દુનિયાના દર ત્રણમાંથી એક યુવાન હાઈ બ્લડ પ્રેશરનો શિકાર છે. તેના કારણે લોકો સ્ટ્રોક અને હાર્ટ અટેકની ઝપેટમાં આવે છે.
તમારું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 120થી વધારે છે તો તે યોગ્ય નથી. તમારું 140 સિસ્ટોલિક બીપી આવે છે તો તેને પ્રી-હાઈપરટેન્શન કહેવામાં આવશે, 140થી વધારે બ્લડ પ્રેશર આવે છે, તો આ સ્થિતિ ગંભીર હોય છે, તેને હાઈપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશર કહેવામાં આવે છે. ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 80થી ઓછું છે તો આ સ્થિતિ પણ યોગ્ય નથી. તેનો અર્થ એ થયો કે તમારું બ્લડ પ્રેશર ઓછું છે.
Related News
હાઈકોર્ટમાં ટ્વિટરે કહ્યું,સરકાર બ્લોકિંગનો આદેશ આપતી રહી તો અમારો ધંધો...
- by B.K.NEWS DAINIK
- July 27, 2022, 10:57 am
- 295
દુનિયાના સૌથી અમીર શખ્સ એલન મસ્કને ડબલ ઝટકો: ટ્વિટરે લીધો બદલો,...
- by B.K.NEWS DAINIK
- July 13, 2022, 12:35 pm
- 340
કોરોનાકાળમાં icici બેન્કના નફામાં 360% ઉછાળો આવ્યો, 4403 કરોડનો કર્યો ચોખ્ખો...
- by B.K.NEWS DAINIK
- April 25, 2021, 3:50 pm
- 482
આજથી લઈ 30 એપ્રિલ સુધી રાજ્યની તમામ બેન્કો સવારે 10થી બપોરે બે વાગ્યા સુધી જ...
- by B.K.NEWS DAINIK
- April 21, 2021, 11:57 am
- 501
હવે 5G ફોન સસ્તાં થશે, ભારતમાં મળનારા 5G સ્માર્ટફોન માટે સસ્તો ચિપસેટ...
- by B.K.NEWS DAINIK
- April 15, 2021, 2:35 pm
- 457
ઓનલાઇન બૅન્કિંગ : 18 એપ્રિલે RTGS સુવિધા 14 કલાક કામ કરશે નહીં, જાણો શું છે કારણ...
- by B.K.NEWS DAINIK
- April 13, 2021, 11:47 am
- 463
48MP પ્રાઈમરી રિઅર કેમેરા અને 6000mAhની બેટરીથી સજ્જ સેમસંગ ગેલેક્સી F12નો આજે...
- by B.K.NEWS DAINIK
- April 12, 2021, 12:19 pm
- 447
ઈન્ડેન, ભારત ગેસ અને HPના ગ્રાહકોને મોટી રાહત, હવે મિનિટોમાં તમારો સિલિન્ડર...
- by B.K.NEWS DAINIK
- April 10, 2021, 1:54 pm
- 439
નોકિયાની નવી પ્રોડક્ટ ટ્રુ વાયરલેસ સ્ટીરિયો 5 એપ્રિલે ભારતમાં લોન્ચ થઈ શકે...
- by B.K.NEWS DAINIK
- April 3, 2021, 4:18 pm
- 514
1 એપ્રિલથી LPG સિલિન્ડર 10 રૂપિયા સસ્તો થયો, હવાઈ ઇંધણની કિંમતોમાં 3%નો ઘટાડો...
- by B.K.NEWS DAINIK
- April 1, 2021, 11:40 am
- 512
હવે આ ટેલિકોમ કંપનીના યુઝર્સ વૉટ્સઍપથી પણ કરી શકશે રિચાર્જ, જાણો કેવી...
- by B.K.NEWS DAINIK
- March 31, 2021, 4:31 pm
- 421
હોન્ડાની CB650R અને CBR650R ભારતમાં લોન્ચ થઈ, નવા બોડી ગ્રાફિક્સ અને ચેન્જિસ જોવા...
- by B.K.NEWS DAINIK
- March 31, 2021, 3:10 pm
- 407
સેલરી સ્ટ્રક્ચર બદલાશે, ટેક હોમ ઘટશે, સેવિંગ વધશે, વર્કિંગ ડેઝ ઘટીને ચાર કે...
- by B.K.NEWS DAINIK
- March 31, 2021, 3:04 pm
- 517
આજે જ આધાર-પેન લિંક અને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા જેવા આ 17 જરૂરી કામ પતાવી...
- by B.K.NEWS DAINIK
- March 31, 2021, 11:45 am
- 441
પોસ્ટ ઓફિસમાંથી 1 વર્ષમાં 20 લાખથી વધારે કેશ ઉપાડવા પર TDS કટ કરવામાં આવશે, PPF પર...
- by B.K.NEWS DAINIK
- March 30, 2021, 5:10 pm
- 614
SBIએ 179 વિવિધ પોસ્ટની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું, ઉમેદવારો 20 એપ્રિલ...
- by B.K.NEWS DAINIK
- March 28, 2021, 5:08 pm
- 491
આખી દુનિયામાં આશરે 7.8 કરોડ કાર ઓછી વેચાઈ, 16% સુધી પ્રોડક્શન...
- by B.K.NEWS DAINIK
- March 26, 2021, 5:10 pm
- 503
EPFOએ તેના પોર્ટલ પર ઘણી સુવિધા શરૂ કરી, પેન્શન સંબંધિત માહિતી માટે ઓફિસના...
- by B.K.NEWS DAINIK
- March 26, 2021, 5:02 pm
- 510
વનપ્લસ 9 સિરીઝ સાથે ‘વનપ્લસ 9R’ સ્માર્ટફોન લોન્ચ થશે, દાવો- ઓછી કિંમતમાં મળશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2021, 3:15 pm
- 462
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મેનેજર પોસ્ટ માટે 42 ભરતી જાહેર કરી, કોમર્સ...
- by B.K.NEWS DAINIK
- March 18, 2021, 2:38 pm
- 535
મુસાફરી દરમિયાન માસ્ક ફરજિયાત, વારંવારની ચેતવણી પછી પણ અમલ નહીં થાય તો...
- by B.K.NEWS DAINIK
- March 13, 2021, 4:59 pm
- 380
મેપ્સની મદદથી વેક્સિનેશન સેન્ટર શોધવામાં સરળતા રહેશે, ત્યાં જવાનો રસ્તો...
- by B.K.NEWS DAINIK
- March 13, 2021, 2:28 pm
- 413
દેશમાં ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે ટેસ્લા ટાટા સાથે વાતચીત કરી રહી છે,...
- by B.K.NEWS DAINIK
- March 13, 2021, 12:36 pm
- 424
31 માર્ચ સુધીમાં આ 8 મહત્ત્વપૂર્ણ કામ જરૂરથી પતાવી લો, નહીં તો નુકસાન વેઠવાનો...
- by B.K.NEWS DAINIK
- March 12, 2021, 12:08 pm
- 489
Viએ 4 નવા પ્લાન લોન્ચ કર્યા, તેમાં ડેટા અને કોલિંગની સાથે ડિઝની+ હોટસ્ટાર VIPનું...
- by B.K.NEWS DAINIK
- March 11, 2021, 1:13 pm
- 367
નાણાકીય સંકટનો સામનો કરવા માટે ખર્ચાઓનું બજેટ તૈયાર કરો અને વધારે વ્યાજે...
- by B.K.NEWS DAINIK
- March 10, 2021, 5:39 pm
- 415
બેંકો 13થી 16 માર્ચ સુધી સતત 4 દિવસ બંધ રહેશે, મુશ્કેલી ન થાય તે માટે વહેલી તકે...
- by B.K.NEWS DAINIK
- March 10, 2021, 3:32 pm
- 502
વ્હોટ્સએપની ચેટ હવે લીક નહિ થાય, કંપની બેકઅપ માટે પણ પાસવર્ડ સેટ કરવાનું...
- by B.K.NEWS DAINIK
- March 10, 2021, 11:52 am
- 414
31 માર્ચ સુધી SBI, HDFC, બેંક ઓફ બરોડા અને ICICI બેંકની સ્પેશિયલ FDમાં રોકાણ કરો, મહત્તમ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 4:09 pm
- 387
બ્લેક, ગ્રે અને ગોલ્ડ કલરમાં અપ્રિલિયાએ ભારતમાં બે સ્પોર્ટ્સ બાઇક લોન્ચ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 3:18 pm
- 403
કિઆની ફર્સ્ટ ઇલેક્ટ્રિક કાર EV6ની ટીઝર ઇમેજ રિલીઝ થઈ, ફુલ ડિઝાઇન 15 માર્ચે રજૂ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 3:02 pm
- 473
દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરાવી લાખોનું ફંડ મેળવો, જાણો કઈ બેંક RD પર કેટલું...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 1:22 pm
- 416
ઈન્ટરનેટ કનેક્શન નથી તો ફિકર નોટ, નવાં ફીચર્સથી ઈન્ટરનેટ વગર પણ ડેસ્કટોપ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 11:46 am
- 412
ટૂંક સમયમાં મેગ્નેટિક કનેક્ટર સાથે આઈફોન અને આઈપેડ લોન્ચ થશે, કંપનીએ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 11:24 am
- 405
JEE મેઇન્સ-ફેબ્રુઆરી પરીક્ષાનું પરિણામ જાહેર, અમદાવાદના અનંત કીદામ્બીએ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 10:37 am
- 433
48MP પ્રાઈમરી રિઅર કેમેરા અને 5020mAhની બેટરી ધરાવતો ‘રેડમી નોટ 9’ સ્માર્ટફોન...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 12:08 pm
- 478
મહિલાઓ માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ જરૂરી છે, તેનાથી કરિયરમાં આવતા...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 12:04 pm
- 482
ગાર્મિનની વુમન્સ ડેડિકેટેડ સ્માર્ટવોચ ‘લિલી’ લોન્ચ થઈ, પિરિયડ ટ્રેકિંગ...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 11:42 am
- 484
9 માર્ચે લોન્ચ થશે મોટોરાલાના g સિરીઝના 2 સ્માર્ટફોન, 64MPનો કેમેરા અને 6000mAhની...
- by B.K.NEWS DAINIK
- March 7, 2021, 5:20 pm
- 413
આ જૂના એન્ડ્રોઈડ અને iOS વર્ઝનમાં વ્હોટ્સએપ બંધ થઈ શકે છે, જુઓ તમારો ફોન તો આ...
- by B.K.NEWS DAINIK
- March 7, 2021, 5:16 pm
- 409
રોયલ એનફિલ્ડે ફરીથી તેના સૌથી સસ્તાં મોડેલ ‘બુલેટ 350’ની કિંમત વધારી, જુઓ...
- by B.K.NEWS DAINIK
- March 7, 2021, 1:33 pm
- 1077
લોકો હવે સ્ટોકરવેર એપ દ્વારા પાર્ટનરની જાસૂસી કરી રહ્યા છે, ભારતમાં 4,627...
- by B.K.NEWS DAINIK
- March 3, 2021, 1:42 pm
- 470
SBI 6.80%ના સસ્તા દરે હોમ લોન આપી રહી છે, 31 માર્ચ સુધી અપ્લાય કર્યું તો પ્રોસેસિંગ...
- by B.K.NEWS DAINIK
- March 1, 2021, 2:48 pm
- 417
બેંકમાં 10 દિવસ કામકાજ ઠપ, કર્મચારીઓની હડતાલને લીધે સતત 4 દિવસ બેંક બંધ...
- by B.K.NEWS DAINIK
- March 1, 2021, 12:27 pm
- 538
હવે UTS એપથી જનરલ ટિકિટ બુક કરાવી શકાશે, સ્ટેશનથી 5 કિલોમીટરના દાયરામાં ટિકિટ...
- by B.K.NEWS DAINIK
- February 28, 2021, 2:25 pm
- 431
IRCTC દ્વારા બસની ટિકિટ બુક કરાવવાનું વધુ સરળ, અભીબસ સર્વિસે IRCTCની સાથે...
- by B.K.NEWS DAINIK
- February 26, 2021, 1:40 pm
- 386
બાળકોની ટ્યુશન ફી અથવા તેમના માટે કરવામાં આવેલા રોકાણ પર પણ ટેક્સ છૂટનો...
- by B.K.NEWS DAINIK
- February 26, 2021, 1:03 pm
- 416
આ મહિને ત્રીજી વખત સબ્સિડી વગરના LPG સિલિન્ડરની કિંમતમાં વધારો થયો, ઘરેલુ...
- by B.K.NEWS DAINIK
- February 25, 2021, 1:46 pm
- 457
ઇન્સ્ટા યુઝર્સ માટે ગુડ ન્યૂઝ : હવે લાઇટ વર્ઝનમાં પણ રીલ્સ ફીચર મળશે, વીડિયો...
- by B.K.NEWS DAINIK
- February 25, 2021, 12:47 pm
- 401
ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ મશીન ખરાબ હશે તો ટોલ ટેક્સ નહીં ચૂકવવો પડે, NHAIએ...
- by B.K.NEWS DAINIK
- February 24, 2021, 1:27 pm
- 530



