હવે એરટેલના 199 રૂપિયાવાળા પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલિંગની સાથે દરરોજ 1.5GB ડેટા મળશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-03 13:57:38
  • Views : 367
  • Modified Date : 2021-01-03 13:57:38

    એરટેલ હવે તેના 199 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા આપશે. અત્યાર સુધી એરટેલના 199 રૂપિયાના પ્રીપેડ પેકમાં 1GB ડેટા દરરોજ મળતો હતો. પરંતુ હવે આ પ્લાન 1.5GB ડેઈલી ડેટાની સાથે આવશે. એરટેલની પાસે દરરોજ 1.5GB ડેટાવાળા અન્ય પ્લાન પણ ઉપલબ્ધ છે.199 રૂપિયાના એરટેલ પ્રીપેડ પ્લાનમાં હવે 28 દિવસ માટે 1.5GB ડેટા મળશે. તે ઉપરાંત સમગ્ર દેશમાં દરેક નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલિંગ અને 100 ફ્રી SMS પણ મળશે. આ રિચાર્જની સાથે ગ્રહાકોને ફ્રી હેલો ટ્યૂન, વિંક મ્યુઝિક સબસ્ક્રિપ્શન અને એરટેલ એક્સટ્રીમ એપનું સબસ્ક્રિપ્શન પણ ઓફર કરવામાં આવે છે.

    આ પ્લાનમાં તમને દરરોજ 1.5GB ડેટા ઓફર કરવામાં આવે છે. અનલમિટેડ કોલિંગની સાથે આવતા આ પ્લાનમાં દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે. તે ઉપરાંત એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ, અનલિમિટેડ ચેન્જની સાથે ફ્રી હેલો ટ્યૂન, વિંક મ્યુઝિક, 1 વર્ષની વેલિટિડીની સાથે Shaw Academyના ફ્રી ઓનલાઈન કોર્સ અને FASTagની ખરીદી પર 150 રૂપિયાનું કેશબેક પણ મળશે. આ પ્લાનની માન્યતા 28 દિવસની રહેશે.આ પ્લાનમાં કંપની 4 લાખ રૂપિયાનું ઈન્શ્યોરન્સ આપી રહી છે. તેમાં તમને પ્રતિ દિવસ 1.5GB ડેટા ઓફર કરી રહી છે. અનલિમિટેડ કોલિંગના આ પ્લાનમાં પ્રતિ દિવસ 100 SMS મળે છે. આ સિવાય એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ, અનલિમિટેડ ચેન્જ સાથે ફ્રી હેલોટ્યુન્સ, વિન્ક મ્યુઝિક, 1 વર્ષની વેલિડિટી સાથે Shaw Academyનો ફ્રી ઓનલાઈન કોર્સ અને FASTagની ખરીદી પર 150 રૂપિયાનું કેશબેક પણ મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

    આ પ્લાનમાં કંપની દરરોજ 1.5GB ડેટા ઓફર કરી રહી છે. અનલિમિટેડ કોલિંગ સાથેના આ પ્લાનમાં પ્રતિ દિવસ 100 ફ્રી SMS મળે છે. આ સિવાય zee5નું 28 દિવસનું ફ્રી સબસ્ક્રિપ્શન, એરટેલ એક્સ્ટ્રીમ પ્રીમિયમ, અનલિમિટેડ ચેન્જ સાથે ફ્રી હેલોટ્યુન્સ, વિન્ક મ્યુઝિક, 1 વર્ષની વેલિડિટી સાથે Shaw Academyનો ફ્રી કોર્સ અને FASTagની ખરીદી પર 150 રુપિયાનું કેશબેક પણ મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

    આ પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ અને 100 SMS મળે છે. સાથે જ એરટેલ Xstream પ્રીમિયમ અને વિન્ક મ્યુઝિકનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ ફ્રી મળશે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે.


Download Our B K News Today App



Related News