ડીસા તાલુકાના ઝેરડા દેના બેંકનું એટીએમ શોભાના ગાંઠીયા સમાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-01 11:50:26
  • Views : 674
  • Modified Date : 2019-05-01 11:50:26

ઝેરડા ગામ એટલે  આજુ-બાજુના ગમડાઓનુ સેંટર ગામ છે. જેમાં ઝેરડા એટીએમ માથી પૈસા કાઢીશુ તેવી આશાએ લોકો આવતા હોય છે  પરંતુ ઝેરડા દેના બેંકની બેદરકારીથી એટીએમ સોભાના ગાંઠીયા સમાન સાબિત થઇ રહ્યુ છે. ખાતર બિયારણ લેવા  માટે આવતા લોકોને ધરમના ધક્કા  ખાવા પડી  રહ્યા છે ઝેરડા ગામ હાઈવે પર આવેલું છે લોકોની નજર એટીએમ સામે પડે ત્યારે એટીએમમાં જઈ અને ધરમના ધક્કા ખાઈને પાછા પરત ફરે છે. આ એટીએમ દેના બેંકના સત્તાધીશો દ્વારા ચાલુ  કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે


Download Our B K News Today App



Related News