એક્સપ્રેસ વે કરતાં વડોદરા-અમદાવાદ નેશનલ હાઇવે બન્યો વધુ મોંઘો...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-19 12:47:37
  • Views : 607
  • Modified Date : 2019-05-19 12:47:37

વડોદરા–અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 ઉપર વાસદ અને રઘવાણજ ટોલ પ્લાઝાની ટોલ ફીમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.  જેના કારણે હવે નેશનલ હાઇવે પરની મુસાફરી વડોદરા–અમદાવાદ વચ્ચેના એક્સપ્રેસ વે કરતાં વધારે મોંઘી થઇ ગઇ છે.વડોદરા નેશનલ હાઇવે પર મોટરકાર ટોલ ફી 110 થી વધીને 120 રૂપિયા કરવામાં આવી જ્યારે એલસીવી ફી 175થી વધીને 185 રૂપિયા,  બસ-ટ્રકનો ટોલ ટેક્સ 385 કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News