અમદાવાદમાં એક ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-06-19 12:01:06
- Views : 545
- Modified Date : 2019-06-19 12:01:06
અમદાવાદ શહેરમાં આજે સતત પાંચમા દિવસે મેઘરાજાએ જારદાર ગાજવીજ અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસાવી જાણે ચોમાસાનો વરસાદી માહોલ સર્જયો હતો. અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ઝંઝાવાતી પવન સાથે આજે સમગ્ર દિવસ દરમ્યાન વરસાદના હળવાથી ભારે અને ધોધમાર વરસાદના ઝાપટા વરસતા રહ્યા હતા. શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે શહેરના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે કે, જુદા જુદા ઝોનમાં મળીને અમદાવાદ શહેરમાં એકંદરે એક ઇંચ વરસાદ પડી ગયો છે. સૌથી વધુ પૂર્વ ઝોનમાં ૩૨ મીમી એટલે કે એક ઇંચથી પણ વધુ વરસાદ થઇ ગયો છે. પશ્ચિમ ઝોનમાં ૧૩.૩ મીમી વરસાદ થયો છે જ્યારે દક્ષિણ ઝોનમાં પણ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ખાસ કરીને પૂર્વ અને પશ્ચિમના નીચાણવાળા વિસ્તારોમાં તો જાણે જળબંબાકારની Âસ્થતિ સર્જાઇ હતી. તો, ભારે વરસાદના કારણે પાણી
ભરાવાના કારણે શહેરના ઘાટલોડિયા, નિકોલ, જીવરાજપાર્ક,
બાપુનગર, અમરાઇવાડી સહિતના કેટલાક વિસ્તારોમાં આજે ભૂવા અને ખાડાઓ પડવાની ઘટનાઓ સામે આવી હતી. ઘાટલોડિયા વિસ્તારમાં પડેલા બહુ મોટા ભુવામાં સેન્ટ મેરી સ્કૂલની બસ ફસાઇ ગઇ હતી, જા કે, અંદર બેઠેલા ૨૦થી વધુ વિદ્યાર્થીઓને સહીસલામત બચાવી લેવાયા હતા. શહેરમાં આજે તોફાની પવન અને ભારે વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશયી
થવાની, ભુવા-ખાડા પડવાની અને થાંભલાઓ પડવાની
છૂટીછવાઇ ઘટના સામે આવી હતી. બીજીબાજુ, તો, શહેરમાં કેટલાય વિસ્તારોમાં હજુ પણ અમ્યુકો તંત્ર દ્વારા રોડ-રસ્તા અને ફુટપાથ, ત્રિકોણીયા કોર્નર બનાવવા સહિતના કામો બાકી હોઇ નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ભારે વરસાદના કારણે પાણી ભરાવાને લઇ શહેરના કેટલાક વિસ્તારોમાં તો ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અમદાવાદમાં પણ છેલ્લા પાંચ દિવસથી વાતાવરણમાં
પલટો આવ્યો હતો અને આજે પણ વહેલી સવારથી જ શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. આજે સવારે ૧૦-૩૦ વાગ્યાથી જ વાદળો જારદાર ઘેરાયા અને ઠંડો પવન ફુંકાવાની સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં જારદાર ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. શહેરના એસ.જી હાઈવે, ગોતા, સરખેજ, રિવરફ્રન્ટ, નવરંગપુરા, ગુરૂકુળ, મેમનગર, નારણપુરા, સોલા રોડ, વેજલપુર, જીવરાજ પાર્ક, સેટેલાઇટ, શિવરંજની ચાર રસ્તા, પાલડી, મણિનગર, એલિસબ્રીજ, રાણીપ, નિર્ણયનગર, બાપુનગર, સરસપુર, કુબેરનગર, કાલુપુર, વટવા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આ ભારે વરસાદના ઝાપટાં સમગ્ર દિવસ દરમ્યાન ચાલુ રહ્યા હતા. જેના કારણે શહેરના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.
સાંજ સુધીમાં અને મોડી રાત્રે પણ હળવાથી ભારે વરસાદના ઝાપટાં ચાલુ રહેતાં સમગ્ર શહેરનું વાતાવરણ ઠંડકમય અને આહ્લલાદક બની ગયુ હતું.
બીજીબાજુ, ભારે અને ધોધમાર વરસાદમાં અમ્યુકો તંત્રની પ્રિ-મોન્સૂન
કામગીરીની પોલ ખુલી ગઇ હતી. શહેરમાં કેટલાય વિસ્તારોમાં હજુ પણ અમ્યુકો તંત્ર દ્વારા રોડ-રસ્તા અને ફુટપાથ, ત્રિકોણીયા કોર્નર બનાવવા સહિતના કામો બાકી હોઇ ભારે અને ધોધમાર વરસાદના કારણે આવા કામો અટવાઇ પડયા હતા. નિકોલની દેવાશ સ્કૂલની બહાર તો, અમ્યુકો દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે ખાડા ખોદી કઢાયા હતા, જેના કારણે બહુ કફોડી હાલત ઉભી થઇ છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓ સ્કૂલમાં જઇ શકે તેવી જ Âસ્થતિ રહી નથી, જેને લઇ અમ્યુકો તંત્રની વધુ એક પોલ ખુલ્લી પડી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓએ અમ્યુકો સત્તાધીશો પરત્વે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. દરમ્યાન અમદાવાદની સાથે સાથે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય પંથકો સાણંદ, વિરમગામ, માંડલ, નળકાંઠા સહિતના વિસ્તારો અને
ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ વરસાદી માહોલ જાવા મળ્યો હતો.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 164
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 119
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 122
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 94
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 104
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 105
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 95
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 87
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 83
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 181
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 85
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 103
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 111
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 158
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 98
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 93
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 103
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 84
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 97
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 94
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 97
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 100
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 92
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 89
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 89
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 73
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 86
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 90
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 72
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 156
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 73
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 72
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 77
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 148
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 70
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 92



