ડીસામાં ગણેશજીના મંદિરમાં શ્રધ્ધાનો સૈલાબ ઉમટયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-24 12:22:53
  • Views : 534
  • Modified Date : 2019-06-24 12:22:53

ડીસા શહેરની લક્ષ્મી નારાયણ સોસાયટીમાં પીપલના વૃક્ષમાં સ્વયં ભૂ પ્રગટ થયેલા ગણેશજીના મંદિર ખાતે શ્રધ્ધાનો સૈલાબ ઉમટી રહ્યો છેડીસા શહેરની લક્ષ્મી નારાયણ સોસાયટીમાં પીપલના વૃક્ષમાં સ્વયં ભૂ પ્રગટ થયેલા ગણેશજીના મંદિર ખાતે શ્રધ્ધાનો સૈલાબ ઉમટી રહ્યો છે. લોકો માટે આસ્થાનું કેન્દ્ર બની રહેલા આ મંદિર ખાતે શુક્રવાર મંદિરની પ્રતિષ્ઠાની વાર્ષિક મહોત્સવને લઈ ભવ્ય ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવસે યજ્ઞ યોજાયા બાદ સાંજે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં સોસાયટીના તમામ ભાવિક ભક્તો ઉમટ્યા હતા. સાંજે પીપલેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલા સાંસ્ક્રૃતિક કાર્યક્રમમાં કલાકારો દ્વારા સુંદર કાર્યક્રમો રજૂ કરાયા હતા. 


Download Our B K News Today App



Related News