ભા.વિ.પ.ડીસા દ્વારા ૨૧મી જૂન વિશ્વયોગ દિવસ ઉજવાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-24 12:29:17
  • Views : 412
  • Modified Date : 2019-06-24 12:29:17

સંસ્કાર ઘડતર દ્વારા શ્રેષ્ઠ નાગરિકોનું નિર્માણ કરતી સેવાભાવી સંસ્થા ભારત વિકાસ પરિષદ ડીસા દ્વારા ૨૧મી જૂન વિશ્વયોગ દિવસે સ્પોર્ટસ કલબ, ડીસામાં યોગના આસનોની જાણકારી મેળવીને કાયમી ધોરણે યોગ કરવાનું બળ મેળવ્યું.  ભારત વિકાસ પરિષદ, ડીસા શાખાની મહિલા પાંખના સંયોજીકા શીલાબેન મહેશ્વરી તથા પુષ્પાબેન અગ્રવાલે પોતાની ટીમ સાથે સ્ત્રી સમાજના હોલમાં બહોળી સંખ્યામાં ઉપÂસ્થત રહીને યોગ કર્યા. આ પ્રંસગ્રે પ્રમુખ હરેશભાઈ ઠક્કર, પરેશભાઈ જીવરાણી, પારસભાઈ ત્રિવેદી, ડો.અજયભાઈ જાષી, કનુભાઈ હાલાણી તથા અન્ય સભ્યોએ જહેમત ઊઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 


Download Our B K News Today App



Related News