થરાદના નારોલી જોડે બાઇક સ્લીપ મારતાં બે ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-03 12:24:02
  • Views : 1139
  • Modified Date : 2019-07-03 12:53:35

બ્રેકિંગ.. થરાદ

થરાદ ના નારોલી જોડે બાઇક સ્લીપ મારતાં બે ઘાયલ

થરાદ ના રડકા નારોલી રોડ પર ની ઘટના

રડકા ના બે યુવાનોને ઇજાઓ

બાઇક સ્લીપ મારતાં થયો અકસ્માત

વધારે ઇજાઓ થતાં નજીક ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

અકસ્માત ના પગલે આજુબાજુના લોકો એકઠા થયા

Download Our B K News Today App



Related News