03-07-2019 BKNEWS TODAY BULLETIN

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-03 20:33:28
  • Views : 953
  • Modified Date : 2019-07-03 20:33:28

1. ડીસા શહેરમાં ઊભી છે ખતરા સમાન વિજડીપીઓ

2. દાંતા ડેરી કર્મચારી પર છરીના ઘા ઝીંકી લૂંટ કરાઇ

3. રાહદારીઓનો ભોગ લેતા રખડતા પશુઓ માટે આવેદનપત્ર અપાયું

4. લાખણી નજીક જેતડા પાસે લૂંટના ઈરાદે ફાયરિંગ કરાઇ

ડીસા શહેરમાં રમતગમતના મેદાનો,આંગણવાડિયો,શાળાઓ તેમજ કોલેજ આગળ જ્યાં રોજિંદા હજારો છોકરાઓની અવરજવર થતી હોય છે એવા સ્થળો પર છોકરાઓનો ભોગ લેવાય તેવી જોખમી વીજ ડીપીયો ઊભી છે ત્યારે શું તંત્ર કોઈ દુર્ઘટના બન્યા બાદ જ આ ડીપીયો ખસેડસે?

: ડીસામાં આજે ઠક્કર સમાજના લોકો દ્વારા નાયબ કલેકટરની રખડતા ઢોરો જે અવારનવાર બાઈક સવારોને ભોગલે છે તેના માટે આવેદનપત્ર પાઠવ્યું હતું

 


Download Our B K News Today App



Related News