લોકપાલના સભ્ય ર્ડા. આઇ.પી.ગૌતમે અંબાજી ખાતે માતાજીના દર્શન કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-14 12:13:47
  • Views : 407
  • Modified Date : 2019-10-14 12:13:47

ભારત સરકારના
લોકપાલના સભ્ય ર્ડા. આઇ.
પી.ગૌતમે પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભક્તિભાવપૂર્વક જગતજનની માં અંબાના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. ભારત સરકારના લોકપાલના સભ્ય ર્ડા. ગૌતમે બનાસકાંઠા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન સંદીપ સાગલે સાથે અંબાજી યાત્રિકોની સુવિધાઓ અને વિકાસકામો અંગે ચર્ચા કરી હતી.  
લોકપાલના સભ્ય  ર્ડા. આઇ.
પી.ગૌતમનું કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ ચેરમેન સંદિપ સાંગલેએ સ્વાગત કર્યુ હતુ. આ પ્રસંગે દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.જે.ચાવડા તથા એસ્ટેટ ઓફિસર અરૂણભાઇ ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News