બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી ખેડૂતોને હજી સુધી વળતર ન મળતા રાજકોટ કલેક્ટર કચેરીમાં કિસાન સંઘે સુત્રોચ્ચાર કર્યા

સુરતમાં ધંધાકીય નાણાની લેતી દેતીની તકરારને ફોજદારી બનાવ્યાની દલીલને માન્ય રાખી સેશન્સ કોર્ટે સાડીના વેપારીને જામીન આપ્યા

રાજકોટમાં 22 કેસ, 24 કલાકમાં 5ના મોત, કોરોના કેસની સંખ્યા 8397 પર પહોંચી, 544 દર્દી સારવાર હેઠળ

જેણે ટેક્સ સંબંધિત ગુનો કર્યો હશે તેનો ધરપકડના આદેશ સાથે એરેસ્ટ મેમો ફરજિયાત આપવો પડશે

સુરતની ફેશન ડિઝાઇનરે લાખોના ખર્ચે 10 હજાર દીવા પેઇન્ટ કરાવી 200 મહિલાને રોજગારી આપી, ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું; હવે રણોત્સવમાં કરશે વેચાણ

ટાગોર હોલમાં મેયર, મ્યુનિ. કમિશ્નર હાજર: ડે.મેયર દિનેશ મકવાણા, સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 30થી વધુ કોર્પોરેટર ઓનલાઇન જોડાયા

દાણીલીમડામાં દારૂનું આખું ગોડાઉન ઝડપાયું, PCBની ટીમે એક-બે નહિ, 6,000 બોટલ ઇંગ્લિશ દારૂ પકડ્યો

ગોતામાં પુત્રવધૂએ સાસુની લોખંડનો સળિયો મારી હત્યા કરી સળગાવવાનો પ્રયાસ કર્યો, ઘરની દીવાલો લોહીથી ખરડાઈ, લોહીનાં ખાબોચિયાં ભરાયાં

ગાંધીનગરના સખી વન સ્ટોપ સેન્ટરની રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડૉ. રાજુલબેન દેસાઇએ મુલાકાત લીધી
ગાંધીનગર ખાતે આવેલ સખી- વનસ્ટોપ સેન્ટરની મુલાકાત લઇ સેન્ટરની તમામ કામગીરી નિહાળી હતી
ગાંધીનગર સાઈબર ક્રાઈમનો અરવલ્લીમાં સપાટો ક્રિકેટના સટ્ટાની પ્રવૃતિ કરતા ૪ ઈસમોને રૂ. ૫ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપ્યા
એક ખાસ પ્રકારની એપ્લીકેશન પર સટ્ટાની પ્રવૃતિ ચાલતી હતી
બલોધર ગામમાં બિરાજમાન નીલકંઠ મહાદેવ
અંદર બેઠેલા તમામ દેવતાઓની અગાઉ ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી છે
દિવાળીના તહેવારોમાં ભેળસેળની આશંકાને લઈને ડીસામાં ફૂડ વિભાગની સઘન તપાસ હાથ ધરાઈ
ફૂડ અધિકારીની તપાસના પગલે ભેળસેળિયા તત્વોમાં ફફડાટ પ્રસર્યો
હોટ મિક્સ પ્લાન્ટના કર્મચારીઓ હડતાલ પર કોબા અને સચિવાલયમાં રોડની કામગીરી અટકી
આગામી દિવસોમાં સરકારના પ્રોજેક્ટમાં ઉપયોગી તેમની કામગીરી અટકાવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી
ગાંધીનગર જિલ્લામાં દહેગામ અને માણસા એ.પી.એમ.સી. અને સરકારી અનાજ ગોડાઉન, ગાંધીનગર ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીનો આરંભ
જિલ્લાના મગફળી ખરીદી કેન્દ્ર દીઠ એક સર્વેલન્સ સ્કવોર્ડની રચના કરાઇ
ડીસા તાલુકા સંઘની દુકાનોમાં વિકાસ ફાળાનો ગલ્લો
ડીસા પાલિકાએ છ દુકાનદારોને દબાણની નોટિસ ફટકારી
ડબાનો ભાવ 2500ને પાર, ચીનમાં 35 હજાર ટન સિંગતેલની નિકાસ થતાં ડબાના ભાવમાં રૂ.350નો વધારો થયો

રાજકોટમાં 24 કલાકમાં 4ના મોત, 21 કેસ પોઝિટિવ, કુલ કેસની સંખ્યા 8330 પર પહોંચી, 549 દર્દી સારવાર હેઠળ

મોરબીમાં કોંગ્રેસે ડુંગળી-બટેટાની લારી કાઢી મોંઘવારીની યાદ અપાવી, કોંગ્રેસને મત આપવા અપીલ કરી

રાજકોટમાં ટેકાના ભાવે મગફળી ખરીદીના બીજા દિવસે 35 ખેડૂત આવ્યાં, મગફળી ક્વોલિટી વાળી નથી- સોમા