કાણોદરમાં સગીરાનું અપહરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-06 11:13:22
  • Views : 5756
  • Modified Date : 2020-12-06 11:13:22

પાલનપુર તાલુકાના માન્ચેસ્ટર ગણાતા કાણોદર ગામે એક સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેમાં કાણોદરના આંબાવાડી વિસ્તારમાં રહેતા કિશનભાઇ વણઝારાએ ગામની એક સગીરાને લગ્ન કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી અપહરણ કર્યું હતું. આ અંગે તેણીના
પરિવારજનોએ કિશનભાઇ તેમજ મદદગારી કરનારા મેહુલભાઈ ઠાકોર, સુરેખાબેન સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Download Our B K News Today App



Related News