બી.કે ન્યૂઝ સ્પેસિયલ

પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું દિવાળીએ રાત્રે ૮ થી ૧૦ સુધી જ ફટાકડા ફોડી શકાશે

ફટાકડાના ઓનલાઈન વેચાણ અને મોટો અવાજ કરતા ફટાકડાઓ ફોડવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે

Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ

પાટનગરમાં ખોદકામને લીધે અનેક વેપારીના ધંધા પર ભારે અસર ગાંધીનગરમાં ઠેર ઠેર ખોદકામના કારણે વેપારીઓ પરેશાન

ખોદેલા ખાડાને કારણે વેપારીઓને ત્યાં સાત કોઠા વીંધીને જવું પડે છે જેના કારણે મોટાભાગના વેપારીઓ માખીઓ મારી રહ્યાં છે

Read More

કાંકરેજના થરામાં આવેલા ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ

આ ગામનુ નામ થરા પસ્થ. વ્રુંદાવનથી ભરવાડો સાથે આવેલી ગાયનો વંશ વેલો આજે કાંકરેજી ગાય તરીકે પ્રસિદ્ધ છે

Read More

થરાદ તાલુકાના ગેળા ગામે આવેલ છે અમરનાથ મહાદેવનું મંદિર

અહી આવતા લોકો આ અમરનાથ મહાદેવના પણ દર્શન કરવા અવશ્ય આવે છે

Read More

ધાનેરાના હડતાના યુવકની લાશને દોઢ મહીને બહાર કઢાવાઇ

ત્રણ ઇસમો સામે રાજસ્થાન કોર્ટમાં ફરિયાદ નોંધાવતા ચકચાર

Read More

કોરોનાની વચ્ચે શહેરમાં અન્ય બિમારીની ઉપાધી અમદાવાદમાં ડબલ સિઝનમાં શરદી-તાવના કેસમાં વધારો

લોકો ડરને લીધે સામાન્ય શરદી-તાવમાં પણ કોરોનાનો ટેસ્ટ કરાવા પહોંચી જાય છે, ટેસ્ટિંગ સેન્ટર્સ પર લાઈનો

Read More

કોરોનામાં પાંચ રાજ્યોમાં ફટાકડા પર પ્રતિબંધ રાજ્યમાં જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લદાયો

રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડી ફટાકડાને વિદેશથી આયાત કરવા ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધી છે

Read More

બનાસકાંઠામાં ૨૮ લાખ પશુને બારકોડેડ કડી લગાવવાનું શરૂ

તમામ પશુપાલકોને પશુઓની ગણતરી કરાવવા અપીલ

Read More

કલેકટર આનંદ પટેલની ગરીબો પ્રત્યે સંવેદના ફૂટપાથ પર રહેતા ગરીબોને દિવાળીના તહેવારોને અનુલક્ષી મીઠાઇનું વિતરણ કર્યુ

બનાસકાંઠા જિલ્લાના મહેસૂલી કર્મચારીઓનો અનોખો સેવાયજ્ઞ ઃ ઘરવિહોણા ગરીબો માટે ભોજન અને મીઠાઇ આપવાનું આયોજન કરાયું

Read More

ડીસાના ધૂળિયા માર્ગ શ્વાસના દર્દીઓ માટે આફતરૂપ બન્યાં

ભૂગર્ભ ગટરની કામગીરી માટે રોડ તોડવાની કામગીરી પછી ઉડતી ધૂળથી સમસ્યા

Read More

પવિત્ર યાત્રાધામ ભીમા ગામમાં દેવાધિદેવ મહાદેવનું એક પૌરાણિક મંદિર

તળાવકિનારે ખૂબ રમણીય છે જે કૈલાસ ટેકરી તરીકે વિખ્યાત થયેલ છે

Read More

સિદ્ધપુરમાં બિરાજમાન સ્વયંભૂ વાલ્કેશ્વર મહાદેવ

પાંડવોએ પણ અજ્ઞાતવાસ દરમ્યાન રોકાણ કર્યું હોવાના પણ પુરાવા છે, ત્યારે આ મંદિર શ્રધ્ધાળુઓનું આસ્થા કેન્દ્ર બન્યું છે

Read More

પાલનપુર અમદાવાદ હાઈ-વે ઉપરની સ્ટ્રીટલાઈટ ચાલુ કરવા માંગ

અંડરબ્રીજ અને આજુબાજુ નાંખવામાં આવેલી સ્ટ્રીટલાઈટ બંધ છે

Read More

રાજ્યમાં શાળાઓ ખોલવા માટેની તૈયારીઓ શરૂ થઈ ૩ દિવસમાં એસઓપી તૈયાર કરવા શિક્ષણ ખાતાની સુચના

ધો-૯થી ૧૨ માટે શાળા ખોલવા મંજૂરીની શક્યતા, ધો-૧થી ૮માં ઓનલાઈન અભ્યાસ ચાલુ રખાય એવી વકી

Read More

હું બેઠો છું... દુકાન ઠોકી દો ઃ મનપા અધિકારી ? મીનાબજારમાં ગેરકાયદેસર દુકાનો ચણી દેવાઈ

મનપાના એક અધિકારીની ગેરકાયદે દુકાનો બનાવવાની મૌખિક મંજૂરી ?

Read More

ઇકો ગાડી પલટી ગઈ અને પોલીસને ડ્રગ્સ હાથ લાગ્યું આગથળા પાસેથી રૂ.૪.૯૮ લાખનું ડ્રગ્સ ઝડપાયું

રાજસ્થાનમાંથી ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી કરતા પાંચને ઝડપતી આગથળા પોલીસ ઃ એક મહિલા પણ સામેલ ઃ રાજસ્થાન અને બનાસકાંઠા જિલ્લામાં ડ્રગ્સનું નેટવર્ક

Read More