બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
ડીસાના યુવાનની અનોખી પહેલ ઃ બાર હજાર સાપ પકડી સુરક્ષિત સ્થળે છોડ્યા
ડીસાના યુવાનની અનોખી પહેલ ઃ બાર હજાર સાપ પકડી સુરક્ષિત સ્થળે છોડ્યા
નિવૃત વિંગ કમાન્ડરના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા ઃ ૧૮ લાખની ચોરી
સેક્ટર ૭ પોલીસની ટીમ દ્વારા તાબડતોડ તસ્કરોને ઝડપી લેવા કામગીરીહાથ ધરવામાં આવી છે
પાટનગરમાં તંત્રની રહેમ નજર હેઠળ બે રોક ટોક ધમધમતો હોટલ- રેસ્ટોરન્ટનો ધંધો
રાત્રીના સમયે નોનવેજ હાટડીઓ પણ ધમધણી રહી છે
થરાદ બસ સ્ટેશનમાં આવેલા કેન્ટીનને એસટી નિગમ દ્વારા સીલ મરાયું
કેન્ટીનના માલિકે નોટિસોને ગણકારી ન હોતી અને ભાડાની રકમની ભરપાઈ કરી ન હતી
ડીસાના આખોલ ઓવરબ્રીજ પર બે ટ્રેઇલર વચ્ચે અકસ્માત સર્જાતા આગ ભભૂકી
ટ્રેઇલરના કેબિનમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત
ધાનેરામાં એચડીએફસી બેંકની ખેડૂતો સાથે ઉઘાડી લૂંટ
સબસીડી આવતા છતાં પણ ખેડૂતને આપવામાં ન આવતા ખેડૂતોની હાલત દયાજનક
લોકરક્ષક ભરતીમાં કોર્ટના ચુકાદાનું પાલન ન થતાં આવેદન અપાયું
નામદાર હાઈકોર્ટમાંથી અનામત ચુકાદો કર્યાને ચાર મહિના જેટલો સમય વિતી ગયેલ છે
થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે ડિપ્થેરિયા આઈસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો
પંથકમાં ડિપ્થેરિયા જીવલેણ રોગે ફરી માથું ઊંચક્યું
રાજપૂત સમાજ ગાંધીનગરના પ્રમુખ પદે વિક્રમસિંહ ગોલની સર્વાનુમતે વરણી
આ પ્રસંગે વિદાય લેનાર પ્રમુખ લાલસિંહ વાઘેલાએ ભવન નિર્માણ તેમજ સંગઠન મજબૂત બનાવવાની વાત જણાવી હતી
ડે.મેયર પ્રજાના પૈસા બચાવીને વર્ષે ૨૦ લાખની બચત કરે છે
ડેપ્યુટી મેયર પોતે આજદિન સુધી પગાર પણ લેતા નથી તેમનો જે પણ પગાર આવે તે તમામ પગાર સરકારી શાળામાં ભણતી કન્યાઓના ઉત્કર્ષ માટે હરહંમેશ વાપરી નાંખે છે
પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ અને અંકિત બારોટના વીડિયોની ભારે ચર્ચા અંકિત બારોટ સાથે સ્ટિંગ કરનાર યુવાન ડી.જી. કોણ ?
કરોડોની ડીલમાં ગાંધીનગર કોંગ્રેસના કેમેરામેન નવયુવાન ડી.જી.થી લોકો અજાણ
અનલોકમાં વધુ રાહત આપતી રાજ્ય સરકાર હવે લગ્ન પ્રસંગોમાં ૨૦૦ને ભેગા થવાની મંજૂરી અપાઈ
બંધ હોલમાં ક્ષમતાથી અડધા લોકોને ભેગા થવા મંજૂરી
જૂના રામજી મંદિર, બંસી મંદિર અને ચતુર્ભુજ મંદિર તરીકે ઓળખાતું થરાદનું પ્રાચીન મંદિર
આશરે ૭ પેઠીથી સાધુ વંશના વડવાઓથી કરી અને બંસીધર સીતારામજી સુધી આ મંદિરની પૂજા અર્ચના આજે પણ કરવામાં આવે છે
પંદર દિવસ અગાઉ થરાદ બાદ હવે ડીસા સાર ટાઉનશીપ-૨ના રહેણાંકમાંથી કુટણખાનું ઝડપાયું
દેહવ્યાપાર કરતી મહિલા સહિત પાંચ ઝડપાયા ઃ રૂપિયા ૨૦ હજારનો મુદ્દામાલ કબજે કરાયો
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં માસ્ક વગરના ગરબા
ગરબામાં નાનાથી માંડી મોટા સૌ કોઈ લોકો જોડાયા હતા
કોરોના ઇફેક્ટ ઃ દિવાળી નજીક હોવા છતાં પણ આ વખતે બજારમાં મંદિથી વેપારીઓ પરેશાન
માત્ર ગણતરીના દિવસો બાકી હોવા છતાં પણ શોપિંગ સેન્ટરો ખાલી ખમ
ડીસા ડેપો મેનેજરની કડક કાર્યવાહી દુકાનોનું ભાડું ન ભરતા ૮ દુકાનો સીલ કરાઈ
દિવાળીના તહેવારોમાં દુકાનો સીલ કરતા વેપારીઓને નુકશાન ઃ ડીસા ડેપોમાં ૫ મહિનાનું દુકાનદારોનું ભાડું બાકી
જુગારધામનો બીજાે વીડિયો વાયરલ થયો સિદ્વપુરમાં જુગારની છુટ, ખુલ્લેઆમ રમો , કોઈ નહિં રોકે
પોલીસને ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ રોકવામાં કોઈ રસ ન હોવાની છાપ પડી
શરદપૂનમ નિમિત્તે ગઢ મહાકાળી મંદિરે હવન યોજાયો
વર્ષોની પરંપરા મુજબ શરદપૂનમના મંદિર તરફથી હવનનુ આયોજન કરવામાં આવે છે


