કાણોદર હાઇવે પર રિક્ષાઓના શટલિયાનો ત્રાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-25 11:47:46
  • Views : 303
  • Modified Date : 2021-01-25 11:47:46

પાલનપુર તાલુકાના કાણોદર હાઇવે પર મોટા ભાગના લોકો મુસાફરી માટે આવતા હોય છે પરંતુ હાઇવે
 પર અન્ય સાધનની રાહ જાેવા માટે દૂર જવુ પડે છે અને રિક્ષાઓના સટલીયાના કારણે બસો અને પ્રાઇવેટ ગાડીઓ ઉભી રાખતા નથી.
પાલનપુર અમદાવાદ નવિન હાઇવે બનતા બસ સ્ટેન્ડ તોડી પડાયું છે જેના કારણે બસ  સ્ટેન્ડના હોવાથી અમુક વાર બસો ઉભી રહેતી નથી કેમ કે રીક્ષાએ ચેલ હાઇવે નજીક ઉભી રાખે છે. જેથી અન્ય વાહનોને અવર જવર કરવામાં ભારે તકલીફ પડે છે તો તાલુકા પોલીસ આવા રીક્ષા ના ચાલકોને ડિટેન કરે યાતો દૂર રાખવા માટે જણાવે તોજ રીક્ષા ચાલકો વ્યવસ્થિત ઉભી રાખશે.

Download Our B K News Today App



Related News