દાંતા સરપંચનો ગેરરીતિ કરવાનો મોટો કારસો નાકામ આખરે દાંતાની વિવાદિત ચાર દુકાનોના વિવાદનો અંત
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-01-23 12:20:40
- Views : 370
- Modified Date : 2021-01-23 12:20:40
દાંતા પંચાયત સત્તામાં આવી ત્યારથી વિવાદોથી ઘેરાયેલી રહે છે. દાંતા
પંચાયતમાં આમંત્રિત મહેમાન બાબતે ઘર્ષણ, દલિત્ત સભ્ય
પર હુમલા, એક્રોસિટીની
પોલીસ ફરિયાદ, પત્રકારને ધમકી બાબતે, એક ગરીબ આદિવાસી નાગરિક ઉપર હુમલા, સરપંચના જેઠના મનોરંજન કરનો વેરો બાકી હોવાથી ગ્રામ સભામાં ઘર્ષણ, બધીજ સામાન્ય સભામાં એકના એક આમંત્રિત મહેમાન (જેઠ) જ હોવાથી ઘર્ષણ, લગભગ અત્યાર સુધીની ૬૦ ટકા સામાન્ય સભા પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી છે. એક પ્રામાણિક તલાટી કમમંત્રીના પંચાયતના વહીવટ બાબતે સરપંચ અને જેઠ વિરૂદ્ધમાં ટીડીઓને રિપોર્ટ કરવા છતાંય કોઇ કાર્યવાહી નહી અંતે તલાટીની બદલી પણ કરાઈ હતી. સરપંચના જેઠ અને પંચાયત ચૂંટાયેલા સભ્ય ના હોવા છતાંય પંચાયતનો બિન સત્તાકિય વહીવટ કરતા બકાજી ઠાકરડાના વિરૂદ્ધમાં ત્રણ ત્રણ વાર પોલીસ ફરિયાદ થયેલ. આ બધું જ વિરોધ પ્રતિરોધ થવા છતાંય આજ સુધીની બધીજ સામાન્ય સભામાં આમંત્રિત મહેમાન તરીકે એકના એક વ્યક્તિ
સરપંચ દ્વારા બોલાવામાં આવી રહ્યા છે. ત્યારે હવે
પંચાયત ચાર દુકાનોના બિનઅધિકૃત બાંધકામને લઇ વિવાદમાં આવી છે.
દાંતા રેવન્યુ સર્વે નંબર જુનો ૩ અને નવો ૧૧૧
પૈકીની ૪૦૦ ચો. ફૂટ જમીન વિભાગીય નિયામક એસ ટી. પાલનપુરને ૧/૦૮ /૧૯૬૮ થી ૦૧/૦૮/૧૯૯૬ સુધી વાર્ષિક રૂપિયા ૧-૦૦ ના ભાડાપટ્ટે આપી હતી. જે
પિકઅપ સ્ટેન્ડ આશરે વીસ વર્ષ અગાઉ તોડી નાંખેલ. ત્યારબાદ ત્યાં શાકભાજી અને કટલરીના ગરીબ વ્યાપારીઓ પોતાની રોજી રોટી ચલાવા કાચા છાપરા બનાવી ધંધો શરૂ કર્યો. લગભગ ડિસેમ્બર ૨૦૧૯ માં માત્ર ત્રણ દિવસની મુદત આપી. આ દબાણ ગ્રામ
પંચાયત દ્વારા તોડવામાં આવ્યું. બીજા જ દિવસથી દુકાનો બાંધવાનું કામ યુદ્ધના ધોરણે ચાલું કરાયું. દબાણ દારોએ કોર્ટનો સહારો લીધો. કેસ ચાલતો રહ્યો પણ કામ બંધ ના થયું. આ દુકાનો સમાચાર પત્રો થકી વિવાદમાં આવી. તદ્ઉપરાંત એક જાગૃત નાગરિકે મામલતદાર દાંતા અને કલેકટર બનાસકાંઠાને અરજી કરી જમીનનો સાચો માલિક કોણ એવો પ્રશ્ન ઊભો થયા. તપાસ દરમિયાન ૧૯૯૬ પછી એસ.ટી. વિભાગ દ્વારા ભાડા કરાર વધારવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી ના હતી. તેમજ સદરહું જગ્યા એસ.ટી.
પિકઅપ સ્ટેન્ડ બનવા આપેલ હતી. અને એ જગ્યા હાલ કયાં છે તેની જાણ પાલનપુર એસટી નિયામકને પણ ન હતી. આશરેે ૨૦ વરસથી એસ.ટી.ડેપો પણ તોડી દેવામાં આવ્યો હતો. અંતે કલેકટર બનાસકાંઠા દ્વારા સરકારના મહેસૂલ વિભાગના ૦૬/૦૬/૨૦૦૩ ના ઠરાવ મુજબ જમીન ગ્રાન્ડ કર્યાને ૬ વર્ષ ઉપરનો સમય થયેલ હોય અને જમીન સ્થળે ખુલ્લી હોય તો જમીન સરત ભંગ બદલ શ્રી સરકાર દાખલ કરવાની જાેગવાઈ છે. ગ્રાન્ડ થયેલ જમીનને ૩૦ વર્ષ થવા છતાંય તેનો કાર્ય સાધક ઉપયોગ થયેલ ના હોવાથી જમીન ફાળવણીનો મૂળભૂત હેતુ સિદ્ધ થતો ના હોય સરત ભંગ બદલ સર્વે નંબર ૩ જૂનો ૧૧૧ પૈકી ૪૦૦ ચો ફૂટ જગા સરત ભંગ બદલ શ્રી સરકાર દાખલ કરવા તેમજ સવાલ વાળી જગ્યામાં ગ્રામ
પંચાયત દાંતા દ્વારા ચાર પાકી સટર વાળી દુકાનો બનાવેલ છે તે દબાણ દૂર કરવા તાત્કાલિક નિયમોનુસાર કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવ્યો હતો.
હવે દેખવાનું એ રહ્યું કે ગરીબ દબાણ દારોને ટુંકી નોટિસ આપી પંચાયત દ્વારા તાત્કાલિક દબાણ હટાવવામાં આવ્યું હતું એમ કલેકટર બનાસકાંઠાના હુકમથી સ્થાનિક તંત્ર પણ તાત્કાલિક કામ કરશે કે સરપંચ દાંતાને મોકો આપશે કોર્ટમાં જઈ હુકમ પર સ્ટે લાવવાનો ? કેમ કે કલેકટર બનાસકાંઠાના ૨૮ ડિસેમ્બરનો હુકમ હોવા છતાંય તારીખ ૧૯/૦૧/૨૦૨૧ની સામાન્ય સભાના એજન્ડામાં સરપંચ દ્વારા આ દુકાનોની હરાજી કરવાનો મુદ્દો મૂક્યો. જાે
પંચાયતની જમીન ના હતી તો તાલુકા પંચાયત દ્વારા કયા કાયદા મુજબ પરવાનગી
આપવામાં આવી. સ્થાનિક તંત્ર અને સરપંચની મીલીભગત લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છ. ઉપરાંત સરપંચ મહિલા હોવા છતાંય સરપંચનો જેઠ વહીવટ કરતો હોય તો સરકારનો ૩૩ ટકા અનામતનો મતલબ શું ? તંત્ર જલ્દીથી
પગલાં લે એવી સ્થાનિક પ્રજાની માંગ ઉઠવા
પામી છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 89
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 166
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 223
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 217
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 120
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 124
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 96
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 105
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 106
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 97
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 89
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 84
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 183
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 96
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 86
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 105
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 112
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 160
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 99
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 94
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 105
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 86
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 98
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 96
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 99
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 101
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 92
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 90
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 90
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 90
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 74
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 87
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 91
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 73
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 157
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 73
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 72
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 78
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 151
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 70
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 93



