બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
ગઢ ખાતે ૪૫ વર્ષ ઉપરના લોકો માટે કોરોનાનુ રસીકરણ શરુ કરાયુ.

ડીસાના ડોલીવાસ વિસ્તારમાં કટલરી ની દુકાન માં લાગી આગ : વેપારીને લાખો રૂપિયાનું નુકસાન.

દિયોદરના લુદરા ગામ પાસે એસ.ટી બસના કર્મચારી પર અસામાજિક તત્વો દ્વારા કરાયો હુમલો.

ચોમાસામાં મગફળી બિયારણના ભાવો આસમાને : મગફળીના બિયારણમાં સબસિડીના મળતા ખેડૂતોને અન્યાય.

ડીસામા જીનવાની પરીવાર દ્વારા ડીસા તમામ પોલીસ ટેશનના પી આઇ તેમજ પોલીસ સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું.

ડીસા તાલુકાના APMC માર્કેટમાં ૧૮ થી ૪૫ વર્ષના વયજૂથના લોકોને વેક્સિન અપાઈ.

પાલનપુર એસ.ટી.બસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.

ભીલડી પંથકમાં ફુંકાયેલા વાવાઝોડા બાદ અનેક ગામોનો વીજપુરવઠો કાર્યરત ન થતા ખેડૂતો વીજ કંપનીની ઓફિસે ઘસી આવ્યા હતા.

ડીસા શહેરમાં સોશિયલ ડિસ્ટન્સના ઘજાગરાં : વેક્સિન લેવાના જાેશમાં લોકો ભાન ભુલ્યા.
ડીસા શહેરમાં સોશિયલ ડિસ્ટન્સના ઘજાગરાં : વેક્સિન લેવાના જાેશમાં લોકો ભાન ભુલ્યા
થરાદ પોલીસે થરાદના દીદરડા ગામેથી જાયલો ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડ્યો હતો અને ગાડીચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિયોદરના મકડાલા ગામના વાલ્મીકી પરિવારને મળેલી છ લાખના દાગીના ભરેલી થેલી પરત કરી માનવતા મહેંકાવી.

કેરી ભરીને ડીસા માર્કેટયાર્ડ જઇ રહેલ પીકઅપના ચાલકને ઝોકુ આવતા જતું પીકઅપ ડાલુ પલ્ટી ખાઈ ગયું : સદનસીબે જાનહાનિ ટળી

બનાસકાંઠા જીલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો ભીલડી પથંકમાં વાવાઝોડાથી ખેડૂતોના ધાન્યોને નુકસાન.

ડીસા કાંટ રોડ પર મોડી સાંજે આઇસર ટ્રક અને મારુતિ કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

પાલનપુરમાં આમ આદમી પાર્ટી દ્વારા "દંડ નહિ પણ માસ્ક આપો" જાગૃકતા અભિયાન અંતર્ગત લગભગ બે હજાર જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું.

પાલનપુરના મફતપુરા વિસ્તારમાં વરસાદી પાણીની પાઇપનું કામ અધૂરું મુકનાર કોન્ટ્રાક્ટરને પાલિકાએ નોટિસ ફટકારી હતી.

લાખણી તાલુકાના ડોડણા ગામના લોકો દ્વારા કોરોના વોરિયર્સ મામલતદાર અને ડોક્ટરનું સન્માન કરાયું હતું.

કાંકરેજ તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રકતદાન કેમ્પ યોજાયો હતો.

ડીસામાં આવેલ ઉત્તર ગુજરાતના સૌથી લાંબા એલિવેટર ઓવરબ્રીજનું કામ અંતિમ ચરણે : આજથી ટ્રાયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી.