ડીસામાં સાંઈરામ જન્મોત્સવની ઉજવણી કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-12 07:28:48
  • Views : 478
  • Modified Date : 2019-04-12 07:28:48

ડીસાના સરદાર પટેલ બાગ પાસે આવેલ સાંઈબાબા મંદિર ખાતે તારીખ ૧૪-૪-૨૦૧૯ ના રોજ બપોરે ૧૨ઃ૦૦ વાગ્યાના સુમારે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે ૭ઃ૦૦ વાગ્યે મંદિર ખાતે ખીચડી-કઢી તથા ચણાનો પ્રસાદ રાખવામાં આવ્યો છે. જેનો લાભ લેવા ડીસાની ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરવામાં આવેલ  છે.



Download Our B K News Today App



Related News