ડીસા આખોલ ચાર રસ્તા પાસે બાઇકચાલકે ટક્કર મારતા પિતા-પુત્રી ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-14 06:28:29
  • Views : 519
  • Modified Date : 2019-04-14 06:28:29


ડીસાના આખોલ ચાર રસ્તા નજીક રોડ ક્રોસ કરી રહેલ
પિતા-પુત્રીને બાઈકચાલકે ટક્કર મારતા પિતા-પુત્રી ઘાયલ થતા તેમને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આમ ડીસાના આખોલ ચાર રસ્તા નજીક બે દિવસ અગાઉ મોડી રાત્રી બે ટેÙઇલર  સામસામે ટકરાતા બંને ટ્રેઇલરમાં આગ લાગી હતી અને બે લોકોના તેમાં  મોત થયા હતા. ત્યારે આજે વહેલી સવારે બાઈકચાલકે પિતા-પુત્રીને અડફેટે લેતા અકસ્માત  સર્જાયો હતો.જેમાં પિતા-પુત્રી ઘાયલ થતાં તેમને સારવાર માટે ડીસા સિવિલ
હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ અકસ્માતની જા વાત કરીએ તો તેમાં આજે વહેલી સવારે માલગઢના રહેવાસી અર્જુનભાઇ રેવાભાઈ ભરથરી અને તેમની પુત્રી ઇન્દિરાબેન અર્જુનભાઈ ભરથરી તથા અર્જુનભાઇની પત્નિ આ ત્રણેય લોકો બનાસ પુલ પાસે આવેલ મહાકાળી મંદિરે દર્શન કરવા આવેલ અને દર્શન કરી રોડ ક્રોસ કરતી વખતે પુરઝડપે ભીલડી તરફથી આવી રહેલ બાઈક ચાલકે અર્જુનભાઈને અને તેની પુત્રી ઇન્દિરાને ટક્કર મારી બાઈકચાલક ફરાર થઈ ગયો હતો અને આ અકસ્માત થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.અર્જુનભાઇ ને અને તેની પુત્રીને ગંભીર ઇજાઓ થતાં  તેમને સારવાર માટે ૧૦૮ની મદદથી ડીસા સિવિલ ખાતે એક મણના (પ્રતિ ૨૦ કિલોના) રૂપિયા ૨૮૦૦ થી ૩૦૦૦ ખેડૂતોને મળી રહ્યા છે. જ્યારે વરીયાળીની પણ દૈનિક ૨૦૦ થી વધુ બોરીની આવક નોંધાય છે. જેની સામે ૧૩૦૦ થી ૧૪૦૦ રૂપિયાનો ભાવ પ્રતિ ૨૦ કિલોએ ખેડૂતોને મળી રહ્યો છે.
આમ અન્ય માર્કેટયાર્ડ કરતા ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા અને ઘરઆંગણે સુવ્યવસ્થિત બજાર મળતા ખેડૂતોને વાહન ભાડાનો ખર્ચ બચતા આર્થિક ફાયદો થઇ રહ્યો છે તેમ સેક્રેટરી અમૃતભાઇ જોષીએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News