અમીરગઢ તાલુકાના ખારા ગામનો ઠાકોર યુવાન કલાસ થ્રી અધિકારી બનતા તેમનું સન્માન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-14 07:24:10
  • Views : 445
  • Modified Date : 2019-04-14 07:24:10

અમીરગઢ તાલુકાના ખારા ગામના ભેમાજી ભાણાજી ઠાકોર ખેતીના ધંધા સાથે સંકળાયેલા છે.તેમનો પુત્ર ભરતભાઇ ડાભી સખત મહેનત કરી કલાસ થ્રીમાં મહિલા અને બાળ વિકાસ અધિકારી બનતા ગામ અને સ્નેહીઓમાં આનંદની લાગણી છવાઇ ગઇ અને ચૈત્ર સુદ આઠમના રોજ એમના ફાર્મહાઉસ ઉપર સ્નેહમિલન અને પ્રિતીભોજન દરમિયાન સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠાના કવિ વિનસ પાલનપુરી અને અમીરગઢ તાલુકા ઠાકોર સેના દ્વારા પુષ્પમાળા અને શાલ ઓઢાડી ભરતભાઇનું સન્માન કરવામાં આવ્યું હતું.


Download Our B K News Today App



Related News