બનાસકાંઠા માંથી ડુપ્લીકેટ નોટો સાથે શખ્સ ઝડપાયો..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-14 07:11:19
  • Views : 503
  • Modified Date : 2019-04-14 07:11:19

બનાસકાંઠા માંથી ડુપ્લીકેટ નોટો સાથે શખ્સ ઝડપાયો..

.રાજસ્થાની શકસ પાસેથી ૪૩ લાખની ડુપ્લીકેટ નોટો ઝડપાઇ.

રાજસ્થાન થી ખાનગી વાહન માં પાલનપુર આવતા ઝડપાયો શખ્સ.

.પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી.

Download Our B K News Today App



Related News