ગઢ ખાતે બનાસકાંઠા યુવા મોર્ચા દ્વારા ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-14 07:28:47
  • Views : 520
  • Modified Date : 2019-04-14 07:28:47

બનાસકાંઠા લોકસભા ઉમેદવારનો ડોર ટુ ડોર કેમ્પેનથી પ્રચાર-પ્રસાર શરૂ કરાયો. જેમાં ગઢ ખાતે બનાસકાંઠા ભાજપ ના યુવા મોર્ચાના કાર્યકરો દ્વારા લોકસભાના ઉમેદવાર પરબતભાઇ પટેલના પ્રચાર-પ્રસાર માટે ડોર ટુ ડોર   કેમ્પેઇનથી પ્રચાર કરવામાં આવ્યો હતો.જેમાં યુવા મોર્ચાના કાર્યકરો દ્વારા ગઢ ત્રણ રસ્તાથી ઢોલ નગારા સાથે પગપાળા લોકોને મળીને ભાજપના ઉમેદવારને જીતાડી એક કમળ દિલ્હી મોકલવા માટેની અપીલ કરી હતી.આમ આ કાર્યક્રમમા હરેશ ચૌધરી(અધ્યક્ષ,બનાસકાંઠા ભાજપ યુવા મોર્ચા),સાગર જાની(મહામંત્રી), રમેશપટેલ(ઉપપ્રમુખ),અશ્વિનભાઇ પટેલ (ઉપપ્રમુખ, તાલુકા), મોતીભાઈ પાલજા સહિતના લોકોએ ઉપસ્થિત રહી લોકોને ભાજપના ઉમેદવારને મત આપવા માટે અપીલ કરી હતી.


Download Our B K News Today App



Related News