બનાસકાંઠા માં લોકસભા ના અપક્ષ ઉમેદવાર ને નોટિસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-14 07:07:39
  • Views : 839
  • Modified Date : 2019-04-14 07:07:39

બનાસકાંઠા માં લોકસભા ના અપક્ષ ઉમેદવાર ને નોટિસ.

અપક્ષ ઉમેદવારે હિસાબી ખર્ચ ની વિગત ના આપતા ચૂંટણી અધિકારીએ નોટીસ આપી.

.અપક્ષ ઉમેદવાર નિરૂપાબેન માધુ ને આપી નોટીસ..

સમય મર્યાદા માં ચૂંટણી ખર્ચ ની વિગત રજૂ ના કરતા નોટિસ.

Download Our B K News Today App



Related News