થરાદ-સાંચોર હાઇવે પર ખોડા ચેકપોસ્ટ પાસે લકઝરી ચાલક  ને ટક્કર મારી મોત નિપજાવી ટ્રક ચાલક ટ્રક લઈ ફરાર...થરાદ સાચોર હાઇવે પર લકઝરી ચાલક ને ટકકર મારી ટ્રક ચાલક ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-14 11:41:36
  • Views : 659
  • Modified Date : 2019-04-14 13:04:47

થરાદ-સાંચોર હાઇવે પર ખોડા ચેકપોસ્ટ પાસે લકઝરી ચાલક ને ટક્કર મારી મોત નિપજાવી ટ્રક ચાલક ટ્રક લઈ ફરાર... થરાદ-સાંચોર હાઇવે પર ખોડા ચેકપોસ્ટ પાસે વહેલી સવારે હાઈવે પર રોડ ની સાઈડ માં ખાનગી લક્ઝરી અમદાવાદ થી રાજસ્થાન તરફ જતી બસનો ચાલક ધનપતસિંહ લુણસિંહ રાજપૂત રે.મોઢામાધુપુરા તા.ફતેગઢ જી.જેસલમેર (રાજ.) લકઝરી બસ નો કાચ સાફ કરતો હતો રાજસ્થાન તરફ થી પુર ઝડપે આવી રહેલ ટ્રક ના ચાલકે લકઝરી ચાલક ને ટક્કર મારતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું તેની જાણ થરાદ પોલીસ ને કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ ને થરાદ ની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને ફરાર ટ્રક ચાલક વિરોધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી...

Download Our B K News Today App



Related News