બનાસકાંઠામાં પોલીસ જવાનો માટે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન શરૂ ...

  • Published By :
  • Published Date : 2019-04-15 05:39:02
  • Views : 472
  • Modified Date : 2019-04-15 05:39:02

બી.કે ન્યૂઝ ટુડે બ્રેકીંગ બનાસકાંઠામાં હોમગાર્ડ ,જીઆરડી,એસઆરપી,અને પોલીસ જવાનો માટે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન શરૂ ... પાલનપુરના પોલીસ હેડક્વાર્ટરમાં પોસ્ટલ બેલેટથી મતદાન કરવા મોટી સંખ્યામાં જવાનો પહોંચ્યા.. હોમગાર્ડ ,GRD, SRP, અને પોલીસના 14272 જવાનો આજે પોસ્ટલ બેલેટથી મતદાન કરશે.. ચૂંટણી કાર્યમાં રોકાયેલા 4610 જેટલા કર્મચારીઓ પણ પોસ્ટલ બેલેટથી કરશે મતદાન... બપોર 12 વાગ્યા સુધી ચાલશે મતદાન...

Download Our B K News Today App



Related News