બનાસકાંઠાના ડીસામાં અમિત શાહની જાહેર સભા યોજાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-15 05:38:09
  • Views : 458
  • Modified Date : 2019-04-15 06:03:34

લોકશભા ચૂંટણી ને લઈને કોંગ્રેસ અને ભાજપ પોતાની પાર્ટી ને જીતાડવા તડામાર ત્યારી કરી રહી છે ત્યારે આજે બનાસકાંઠા ના ડીસામાં ભારતીય જનતા પાર્ટીના દિગજ નેતા અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રોડસો યોજી રિસાલા ચોક ખાતે જાહેર સભા સંબોધસે લોકસભા ચૂંટણી 23 તારીખે યોજના છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ દ્વારા પોતાની પાર્ટીને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે ત્યારે આજે ડીસા ખાતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ડીસાના જાહેરમાર્ગો ઉપર રોડ શો યોજી રીસાલા ચોક ખાતે જાહેર સભા સંબોધશે..

Download Our B K News Today App



Related News