કોલકત્તા સામેની મેચ પહેલા ચેન્નાઇ મુશ્કેલીમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-14 09:52:19
  • Views : 576
  • Modified Date : 2019-04-14 09:52:19

કોલકત્તા સામેની મેચ પહેલા ચેન્નાઇ મુશ્કેલીમાં, બ્રાવો બાદ આ સ્ટાર બૉલર થયો બહાર......હરભજન સિહ

ગર્દનની ઇજા ના કારણે તે ટીમથી દુર થયો છે. આ અંગે ભજ્જીએ કહ્યું કે, મને જયપુરમાં રાજસ્થાન સામે રમવુ હતુ પણ મને ગર્દનની ઇજા વધુ હોવાથી બહાર રહેવુ પડ્યુ હતુ

Download Our B K News Today App



Related News