ગુજરાતના કયા જાણીતા ક્રિકેટરની બહેન અને પિતા કોંગ્રેસમાં જોડાયા !

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-14 09:18:20
  • Views : 401
  • Modified Date : 2019-04-14 09:18:20

દેશની ક્રિકેટ ટીમમાં રમતા અને જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં મોટા બહેન નયનાબા તથા પિતા અનિરૂદ્ધસિંહ જાડેજા કોંગ્રેસમાં જોડાયા છે. આજે એક સમારંભમાં તેમણે કોંગ્રેસનો હાથ પકડયો હતો. આ ઉપરાંત કોંગ્રેસના અન્ય કાર્યકરો પણ જોવા મળ્યાં હતાં.   મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા ભાજપમાં જોડાયા હતા.


Download Our B K News Today App



Related News