લાખણી ના કૃષ્ણનગર માં રાજા રામજી નો ભવ્ય લોકમેળો યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-14 12:34:12
  • Views : 1635
  • Modified Date : 2019-04-14 12:57:27

ભારતભરના આંજણા ચૌધરી સમાજનાં કુળગુરુ સંતશ્રી ૧૦૦૮ રાજારામ ભગવાનની ગત રોજ રામનવની ના પાવન દીને  137મી જન્મજ્યંતિની ભવ્ય ઉજવણી રાજસ્થાનના સીકારપુરા જયારે બનાસકાંઠા ના  લાખણી કૃષ્ણનગરમાં કરવામાં આવી  સમગ્ર દેશમાં વસતા આંજણા ચૌધરી સમાજને સંગઠિત,શિક્ષિત અને વ્યસનમુક્ત થવાની પ્રેરણા આપનાર પ.પૂ.સંતશ્રી ૧૦૦૮ રાજારામ ભગવાનનો જન્મ રામનવમીના પવિત્ર દિવસે રાજસ્થાનમાં આવેલ શિકારપુરા  ગામે થયો હતો.સંતશ્રી રાજારામ ભગવાને પોતાના જીવનકાળ દરમ્યાન પ્રભુનું ભજન કરી લોકોને હંમેશા ફેશન અને વ્યસન થી દુર રાખી દીકરા દીકરી ને સમાન હક આપી શિક્ષણ ની જ્યોત પ્રગટાવાનું કામ કર્યું હતું. સંતશ્રી રાજારામ ભગવાનની જન્મજ્યંતિની ઉજવણી દરવર્ષે ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવે છે.ત્યારે આ વર્ષે  રામનવમીના પવિત્ર દિવસે રાજારામ ભગવાનની 137 જન્મજ્યંતિની ભવ્ય ઉજવણી   લાખણી ના કૃષ્ણનગરમાં  અને રાજસ્થાનના સિકારપુરા ગામે આવેલ શ્રી.રાજારામ આશ્રમ ખાતે કરવામાં આવી હતી  આજ રામનવમી ના દિવસે લાખણી માં આવેલ શ્રી રાજેશ્વર ભગવાન  મંદિર ખાતે ભવ્ય  લોકમેળા ભરાયો. જેમાં મોટી સંખ્યામાં આંજણા ચૌધરી સમાજના લોકો ઉમટી પડ્યા હતા .અને હર્ષોલ્લાસ સા

Download Our B K News Today App



Related News