મહારાષ્ટ્રમાં નકસલીઓ હુમલો : ૧૬ જવાનો શહીદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-01 16:27:26
  • Views : 536
  • Modified Date : 2019-05-01 16:27:26

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નકસલીઓ દ્વારા બે પોલીસની ગાડીઓ ઉપર આઈઈડી દ્વારા કરવામાં આવેલા હુમલામાં ૧૬ જવાનો શહીદ થયા હોવાના અહેવાલો છે. મળતી માહિતી મુજબ બે કનિદૈ લાકિઅ ગાડીઓમાં લગભગ ૨૫ જવાનો સવાર હતા. આ બન્ને ગાડીઓ પેટ્રોલીંગ માટે નીકળી હતી. છેલ્લા બે વર્ષમાં મહારાષ્ટ્રમાં નકસલીઓનો આ સૌથી મોટો હુમલો છે. કનિદૈ લાકિઅ સી-૬૦ કમાન્ડોની અકિલા ટીમ પર નકસલીઓએ આ હુમલો કુરખેડા-કોરચી રોડની પાસે કર્યો હતો. આ બ્લાસ્ટમાં ૧૬ જવાનો શહીદ થયા હતા. ઘટના સ્થળ પર નકસલીઓ કનિદૈ લાકિઅ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ફાયરીંગ ચાલુ છે. ગઢચીરોલીમાં આ બ્લાસ્ટ ગાઢ જંગલો અકીલા વચ્ચે થયો છે. ઘટના સમયે સી-૬૦ કમાન્ડોની યુનિટની ટુકડી કનિદૈ લાકિઅ ત્યાંથી પસાર થતી હતી ત્યારે નકસલીઓએ ઘાત લગાવીને આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો. આ પહેલા મહારાષ્ટ્ર દિવસના પ્રસંગે ગઢચિરોલીમાં જ નકસલીઓએ ખાનગી કોન્ટ્રાકટરના કનિદૈ લાકિઅ ૨૭ વાહનોને આગ લગાડી હતી. જેમાં દોઢસોથી વધુ નકસલીઓ સામેલ છે. મહારાષ્ટ્રમાં શાંતિપૂર્વક અને વધી રહેલા મતદાનથી નકસલીઓમાં ગુસ્સો કનિદૈ લાકિઅ છે જેના કારણે તેઓએ આ હત્યાકાંડ આચર્યો હતો. આજે જ ગઢચિરોલીના કુરખેડામાં તેઓએ ખાનગી કોન્ટ્રાકટરોના વાહનો સળગાવ્યા હતા. નકસલી ખતરાઓને ધ્યાનમાં કનિદૈ લાકિઅ રાખતા ૧૯૯૨માં સી-૬૦ ફોર્સ તૈયાર કરવામાં આવી હતી. જેની ટ્રેનીંગ હૈદરાબાદ, બિહાર અને નાગપુરમાં અપાય છે. નકસલીઓએ આજે હિંસા પર ઉતરી આઈઈડી કનિદૈ લાકિઅ બ્લાસ્ટ કર્યો હતો અને ખાનગી કોન્ટ્રાકટરોને વાહનો સળગાવ્યા હતા.

Download Our B K News Today App



Related News