નાના બાળકોને વધારે સમય ન જોવા દો ટીવી અને ફોન
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-05-01 12:47:45
- Views : 738
- Modified Date : 2019-05-01 12:47:45
આધુનિક યુગમાં બેથી ત્રણ વર્ષના બાળકો પણ સ્માર્ટફોન સારી રીતે મેનેજ કરી શકે છે. બાળકો ફોનમાં ગેમ્સ રમવાની સાથે યૂટ્યૂબ જેવી અન્ય એપને પણ સરળતાથી ઓપરેટ કરી શકે છે. બાળકને સ્માર્ટફોન સાથે રમતા જોઈ માતા પિતા ગર્વ પણ અનુભવે છે પરંતુ આ આદત બાળકો માટે હાનિકારક છે.પહેલીવાર બાળકોની આ આદત માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ પણ આ વાતને સમર્થન આપ્યું છે અને માતા પિતા માટે ગાઈડલાઈન જાહેર કરી છે. સંસ્થાએ જણાવ્યું છે કે પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોને કેટલો સમય ટીવી જોવા માટે આપવો જોઈએ.ડબ્લ્યૂએચઓના જણાવ્યાનુસાર પાંચ વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકોએ રોજ એક કલાકથી વધારે ટીવી સ્ક્રીન સામે કે મોબાઈલ સાથે બેસવું જોઈએ નહીં. બાળકોને ટીવી જોવું હોય તો એક કલાકથી ઓછા સમય માટે જ ટીવી જોવું જોઈએ. આ ઉપરાંત એક વર્ષથી નાના બાળકોને ટીવી સ્ક્રીન અને મોબાઈલથી દૂર જ રાખવા જોઈએ. જો કે આ પરામર્શમાં સ્ક્રીન ટાઈપને લઈને મતભેદ જરૂર છે. કેટલાક નિષ્ણાંતો માને છે કે ડબ્લ્યૂએચઓના દિશાનર્દેશ સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે છે.જે અનુસાર ૧ વર્ષથી નાના બાળકોએ રોજ ૩૦ મિનિટ સુધી ઊંધા સુવું જોઈએ અને મોટા બાળકોએ દિવસમાં ઓછામાં ઓછા ત્રણ કલાક શરીરને શ્રમ પડે તેવી પ્રવૃતિ કરવી જોઈએ.
Related News
રાજ્યની શાળાઓમાં 35 દિવસનું ઉનાળું વેકેશન જાહેર...
- by B.K.NEWS DAINIK
- April 15, 2023, 10:36 am
- 385
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના શિક્ષક ચેટ ધ્વારા વિદ્યાર્થિનીઓ ને ફોસલાવવાનો...
- by
- September 13, 2022, 1:15 pm
- 707
સુરતની 11 વર્ષીય ભાવિકાએ 4 રામકથા કરી અયોધ્યામાં રામમંદિર માટે રૂ. 50 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 11, 2021, 12:54 pm
- 1685
Sharing this season together is the greatest gift of all Marry...
- by B.K.NEWS DAINIK
- December 27, 2020, 1:54 pm
- 3039
ક્રિસમસ શાંતિ અને પ્રેમનો સંદેશ આપે છે, પરંપરાઓ પ્રેમ અને એકતાનો બોધપાઠ...
- by B.K.NEWS DAINIK
- December 22, 2020, 1:48 pm
- 1561
અબજોપતિ છે આ 9 વર્ષનું બાળક, યુટ્યૂબ પર 2020માં સૌથી વધુ 221 કરોડની કમાણી...
- by B.K.NEWS DAINIK
- December 21, 2020, 3:28 pm
- 968
લોકડાઉનમાં માતા પાસેથી રસોઈ શીખી તમિલનાડુની લક્ષ્મીએ 58 મિનિટમાં 46 વાનગીઓ...
- by B.K.NEWS DAINIK
- December 18, 2020, 11:47 am
- 909
પોસ્ટ ઓફિસની RD સ્કીમમાં બાળકો માટે ₹45 લાખનું ફંડ સરળતાથી તૈયાર કરી શકાય છે,...
- by B.K.NEWS DAINIK
- December 15, 2020, 12:13 pm
- 1176
વિચાર બુદ્ધિનું પ્રમાણ છે, પ્રેમ હૃદયની ઓળખાણ...
- by B.K.NEWS DAINIK
- January 7, 2020, 4:52 pm
- 1153
એક ઉંદરને રસ્તા પરથી એક સરસ મજાનો કાપડનો ટુકડો ..જોવો સુ મજાની...
- by B.K.NEWS DAINIK
- November 29, 2019, 2:20 pm
- 2251
વિચારોમાં તારા હું સહેજેય ખોવાયો નથી દુશ્મન આવી પ્રેમાળ...
- by B.K.NEWS DAINIK
- November 27, 2019, 1:24 pm
- 1834
બાળકને માત્ર પુસ્તકિયું નહીં પ્રેક્ટિકલ જ્ઞાાન પણ...
- by B.K.NEWS DAINIK
- July 15, 2019, 4:34 pm
- 1737
વિશ્વમાં મોબાઇલ ઇન્ટરનેટ વાપરવામાં ભારત નંબર વન જોવો કેટલુ વપરાય...
- by B.K.NEWS DAINIK
- June 20, 2019, 3:11 pm
- 990
ચાલાકીનો જવાબ બુદ્ધિથી આપી...
- by B.K.NEWS DAINIK
- May 25, 2019, 11:53 am
- 1384
વિશ્વનું સૌથી મોટું ઘુવડ : ગ્રેટ હોનર્ડ...
- by B.K.NEWS DAINIK
- May 22, 2019, 12:26 pm
- 2413
કંજુસ માણસનો ભરોસો ના...
- by B.K.NEWS DAINIK
- May 4, 2019, 12:50 pm
- 1035
ગેમ રમવાથી દિમાગ થસે ફાસ્ટ આ સાચું છે...
- by B.K.NEWS DAINIK
- May 2, 2019, 1:16 pm
- 1165
નાના બાળકોને વધારે સમય ન જોવા દો ટીવી અને...
- by B.K.NEWS DAINIK
- May 1, 2019, 12:47 pm
- 738
બકરાની...
- by B.K.NEWS DAINIK
- April 27, 2019, 1:28 pm
- 717



