આજનું રાશિ ફળ 12-05-2019

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-12 10:19:08
  • Views : 553
  • Modified Date : 2019-05-12 10:19:08

આપની આજ

મેષ (અ,લ,ઇ) ઃ રોજિંદી જીવનશૈલીથી કાંઇક નવું કરવાનું થાય, ગૃહજીવન શાંતિપૂર્ણ તથા સારુ રહેશે. 

વૃષભ (બ,વ,ઉ) ઃ વાહન-મકાન સુખ ઉત્તમ, ભાગ્યોદય ઉત્તમ, નોકરી-ધંધામાં પ્રગતિ થાય. કુટુંબિક વાતાવરણ સુમેળ ભર્યુ બને.

મિથુન (ક,છ,ઘ) ઃ  માનસિક ચિંતા હળવી બને. વાહન-મકાનની ખરીદી થાય. સુખ ઉત્તમ મળે. કુટુંબમાં શુભ પ્રસંગ આવે.

કર્ક (ડ,હ) ઃ વાણીમાં સંયમ જાળવો. વિદેશમાંથી સારા સમાચારની પ્રાપ્તિ મળી શકે. આરોગ્ય સાચવવું.

સિંહ (મ,ટ) ઃ  નોકરીમાં લાભ, શેર બજારથી લાભ થાય, વિવાહ-લગ્ન સંબંધી શુભ સમય. આનંદ-ઉત્સાહમાં વધારો થાય.

કન્યા (પ,ઠ,ણ) ઃ શારીરિક સુખ, ઉત્તમ, સંતાનસુખ સારું મળે. બુદ્ધિ-વિવેકથી કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકશો.

તુલા (ર,ત) ઃ કાર્યક્ષેત્રમાં બઢતી તથા બદલીના યોગ. તબિયત સાચવવી, ધર્મકાર્ય સંભવ બને. દિવસ સાચવીને પસાર કરવો.

વૃશ્વિક (ન,ય) ઃ  રોજગારીની નવી તકો મળે. માનસિક ચિંતા હલવી બને. આકÂસ્મક ધનલાભ. વાહન સુખ ઉત્તમ.

ધન (ભ,ધ,ફ) ઃ  નવી યોજના બનશે અને તેનો લાભ ભવિષ્યમાં થશે, ઓરાગ્ય નરમ-ગરમ રહે. દિવસ શાંતિપૂર્વક પસાર થાય.

મકર (ખ,જ) ઃ  રાજકીય ક્ષેત્રમાં સારા પદની પ્રાપ્તિ સંભવ, આરોગ્ય વિશે સાચવવું, નાની મોટી ઇજાથી સાચવવું.

કુંભ (ગ,શ,સ) ઃ પ્રયત્નનું મધુર ફળ ચાખવામાં વિલંબ જણાય, આર્થિક રોકાણ વિચારીને કરવું, દિવસ ધીરજતાથી પસાર કરવો.

મીન (દ,ચ,ઝ,થ) ઃ  સાહિત્ય અને કલાત્મક કાર્યોને આગળ વધારવા માટે શુભ દિવસ રહેશે, કૌટુંબિક મતભેદ ટાળવા.


B.K NEWS TODAY SPECIAL

Download Our B K News Today App



Related News

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 30, 2019, 12:26 pm
  • 743

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 29, 2019, 1:21 pm
  • 713

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 27, 2019, 1:02 pm
  • 674

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 26, 2019, 12:48 pm
  • 797

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 25, 2019, 4:08 pm
  • 668

આપની આજ...

  • by B.K.NEWS DAINIK
  • July 23, 2019, 1:02 pm
  • 775

આજનું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 20, 2019, 11:58 am
  • 609

આપની આજ 29...

  • by B.K.NEWS DAINIK
  • June 29, 2019, 12:54 pm
  • 677

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 13, 2019, 12:56 pm
  • 620

આજ નું રાશિફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 12, 2019, 11:21 am
  • 646

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 11, 2019, 11:37 am
  • 566

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 7, 2019, 12:04 pm
  • 646

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 6, 2019, 1:14 pm
  • 612

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 5, 2019, 1:39 pm
  • 603

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 4, 2019, 11:35 am
  • 586

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 2, 2019, 11:34 am
  • 622

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 1, 2019, 11:29 am
  • 621

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 31, 2019, 11:57 am
  • 571

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 30, 2019, 11:40 am
  • 611

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 29, 2019, 10:37 am
  • 547

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 26, 2019, 11:27 am
  • 633