દાંતા વેલવાડા રોડ પાસે સર્જાયો અકસ્માત, એક નું મોત..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-11 15:55:50
  • Views : 637
  • Modified Date : 2019-05-11 15:55:50

દાંતા વેલવાડા રોડ પાસે સર્જાયો અકસ્માત, એક નું મોત..

સકલાણા ગામ ની શાળાના શીક્ષક ને નડયો અકસ્માત

અકસ્માતમાં એકનું મોત, બે ઘાયલ, ઘાયલો ને પાલનપુર રીફર કર્યા..

ગાડિ માં ફસાઈ જતા કરૂણ એકનું  મોંત ..

દાંતા પોલિસ ધટના સ્થળે,

ઘટના સ્થળ પર લોકો ના ટોળા ઉમટયા.

Download Our B K News Today App



Related News