આ યુવા અભિનેત્રી સીનિયર અભિનેત્રીઓ કરતાં પણ વધારે વસુલે છે ફી...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-11 10:41:35
  • Views : 623
  • Modified Date : 2019-05-11 10:41:35

ટીવી ઈંડસ્ટ્રીમાં એવી અનેક અભિનેત્રીઓ છે જેમણે નાની ઉંમરમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. આ અભિનેત્રીઓ પોતાની સુંદરતા અને અભિનયથી લોકોના દિલ પર રાજ કરે છે. જો કે નાની ઉંમરની આ અદાકારાઓ ટીવી ઈંડસ્ટ્રીની સીનિયર અભિનેત્રીઓ કરતાં પણ વધારે ફી વસુલ કરે છે.અવનીત કૌર સબ ટીવી પર આવતા શો અલાદીનમાં રાજકુમારી જાસ્મીનનું પાત્ર ભજવે છે. આ શોની ટીઆરપી અને ફેન ફોલોઈંગ જેટલી વધારે છે તેટલી જ વધારે અવનીત કૌરની ફી પણ છે. અવનીત હાલ 17 વર્ષની જ છે પરંતુ તે એક દિવસની શૂટિંગના 30 હજાર રૂપિયા લે છે. કલર્સ ચેનલ પર આવતા શો તૂ આશિકીથી લોકપ્રિય થયેલી અભિનેત્રી છે જન્નત. જન્નત નાની ઉંમરમાં પ્રખ્યાત થઈ છે . સ્ટાર પ્લસના સૌથી લોકપ્રિય શો યે હૈ મોહબ્બતેંથી પ્રખ્યાત થયેલી અભિનેત્રી છે અદિતિ. અદિતિ આ શોમાં રુહીનું પાત્ર ભજવે છે. અદિતિ 19 વર્ષની છે અને તે એક એપિસોડના 50 હજાર રૂપિયાનો ચાર્જ કરે છે. રીમ શેખ ઝી ટીવી પર આવતા શો તુમસે હૈ રાબતામાં મુખ્ય પાત્ર ભજવે છે. તે 15 વર્ષની ઉંમરે પણ એક એપિસોડના 25 રૂપિયા ચાર્જ કરે છે

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139