દીપિકાનો Cannes લૂક જનતાને ન આવ્યો પસંદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-18 18:03:35
  • Views : 499
  • Modified Date : 2019-05-18 18:03:35

દીપિકા પાદુકોણ પણ તેનાં રેડ કાર્પેટ લૂકથી ફેનસને સરપ્રાઇઝ કરી રહી છે. હાલમાં જ દીપિકાએ ક્રીમ એન્ડ બ્લેક ડ્રેસ પહેરીને કાન્સ ફેસ્ટિવલનાં રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી. ત્યારે હવે તેનો આ ગ્રીન અવતાર ચર્ચામાં છે.દીપિકાનો આ ડ્રેસ Giambattista Valli દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે.રેડ કાર્પેટ પર ગ્રીન અવતારમાં આવેલી દીપિકા સાટિન રોઝ પિંક હસબેન્ડ સ્કાર્ફ અને બોથી તેનાં આઉટફિટને કંમ્પલિટ કર્યો હતો.ભલે ચાહકોને મનમાં દીપિકાનો આ લૂક ન પસંદ આવ્યો હોય પણ દીપિકાનાં રેડ કાર્પેટ પર ખુબ વખાણ થયા હતાં.ગ્રીન કલરન ડ્રેસ પર એક યુઝરે લખ્યુ છે કે, હવે લાગે છે રણવીર સિંહની પત્ની. કાચી કેરી ફ્લેવરનો બરફ ગોળો.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 119