મણિરત્નમ સાથે કામ કરવાની હોવાનું ઐશ્વર્યા રાયે સ્વીકાર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-25 11:26:22
  • Views : 480
  • Modified Date : 2019-05-25 11:26:22

ઐશ્વર્યા રાય બચ્ચને પોતે જ આ વાતની પુષ્ટિ આપી છે કે, તે મણિરત્નમની ફિલ્મમાં કામ કરવાની છે. જોકે મણિરત્નમે આ વાતની સત્તાવાર ઘોષણા કરી નથી. કાનસ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૯ દરમિયાન અનુપમાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતુ કે,'' હું આ મામલે શું વાત કરું. મણિએ હજી સુધી આ વાતની સત્તાવાર ઘોષણા કરી નથી.પરંતુ આ વાત લીક થઇ ગઇ છે. તેથી હું આતથ્યનો સ્વીકાર કરી શકું છું કે, હું તેમની સાથે કામ કરી રહી છું.એ મારા ગુરુ સમાન છે, અને તેમની સાથે કામ કરવા હું હંમેશા ઉત્સુક હોઉં છું. મણિ, છે ત્યારે જ તો આ બધુ થઇ રહ્યું છે. ઐશ્વર્યાએ વધુમાં એમ પણ કહ્યુ હતુ કે, આ બિલકુલ શાળાએ પાછા જવા સમાન છે. ઐશ્વર્યા રાય અને મારો સંબંધ જુનો છે. ઐશ્વર્યાએ કારકિર્દીની શરૂઆત મણિરત્નમી ફિલ્મથી કરી હતી જે ૧૯૯૭માં રિલીઝ થઇ હતી. ત્યાર બાદ બન્નેએ ફરી 'ગુરુ અને રાવન જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું. ઐશ્વર્યા અને મણિરત્નમ આ ફિલ્મમાં સાથે કામ કરશે તો તેમની આ ચોથી ફિલ્મ હશે

Download Our B K News Today App



Related News