વડગામ ધારાસભ્ય મુખ્યમંત્રીને મળી મુક્તેશ્વર ડેમ અને કર્મવાદ તળાવમાં પાણી નાખવા માટેની રજૂઆત કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-05 14:22:06
  • Views : 507
  • Modified Date : 2019-06-05 14:22:06

નર્મદા ડેમમાંથી મુક્તેશ્વર અને ઘરમાં પાણીની પાઇપલાઇન દ્વારા પાણી નાખવામાં આવે તેનું તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.વડગામ તાલુકામાં આવેલો મુક્તેશ્વર ડેમ અને કર્માવદ તળાવમાં છેલ્લા કેટલાંય સમયથી પાણી નહોતી તાલુકાના આ મોટા જળાશય ખાલીખમ પડ્‌યા છે. ત્યારે વડગામ ધારાસભ્ય મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક આ બંનેમાં નર્મદાનું પાણી નાખવા મોટે પાઇપલાઇનનું સર્વે કરવામાં આવે અને તાત્કાલિક પાણી નાખવામાં આવે માંગ કરી હતી.છેલ્લાં કેટલાય સમયથી મુક્તેશ્વર ડેમ અને કરમાબાઈ તળાવ પાણી વગર ખાલીખમ પડયા છે. ક્યારે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આ બંને જગ્યાએ લાકડાનું નર્મદાનું પાણી નાખવામાં આવે તે માટે મુખ્યમંત્રીની લેખિત રજૂઆત કરી છે અને તેમાં જણાવ્યું છે કે સરકાર દ્વારા ૧૫૧ તાલુકાઓને રટ્ઠડટ્ઠિી'જ જાહેર કરવામાં આવ્યા છે તેઓ વડગામ તાલુકાનું પણ સમાવેશ થાય છે ત્યારે હાલ સમગ્ર રાજ્યમાં પાણીની તંગી વર્તાઈ રહી છે ઘરે વડગામ તાલુકામાં પણ પાણી પીવા માટેના લોકો પણ મારી રહ્યા છે ત્યારે તાત્કાલિક સરકાર જુના ચેકડેમો ન કરવા જોઈએ અને વડગામ તાલુકા જય ધરેલુ પાણી ધરોઇનું પાણી ૨૫ ટકા જેટલા નામોની મળી છે તે સંપૂર્ણ વડગામ તાલુકાની મળે તેવી પાઇપલાઇન દ્વારા વ્યવસ્થા કરવી જોઈએ અને વાસ્મો યોજના અંતર્ગત દરેક ગામોમાં પાઇપલાઇન અને પાણી ની ઊંચી ટાંકી બનાવી લોકો સુધી પાણી પહોંચે તેવી વ્યવસ્થા તાત્કાલિક થાય તેવી પણ માંગ કરી છે. અને આ સમગ્ર રજૂઆત વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદીપસિંહ જાડેજા અને સિંચાઇ સચિવ અને નર્મદા સચિવ સાથે ગુરુ ચર્ચા કરી રૂબરૂ ચર્ચા કરી તાત્કાલિક નિરાકરણ લાવવા વિનંતી કરી છે.


Download Our B K News Today App



Related News