સરહદી સંસ્કૃતિની ઝાંખી કરાવતાં... કુબા...!!!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-05 14:13:22
  • Views : 849
  • Modified Date : 2019-06-05 14:13:22

ચાલુ સાલે સરહદી પંથકમાં પાણી અને ઘાસચારાની તિવ્ર તંગી ઉભી થતાં માલધારીઓ પોતાના મોંઘામૂલા માલઢોરને બચાવવા પોતાના ઘરબાર છોડી માદરે વતનને વતનને રામ-રામ કરી અન્ય પ્રદેશોમાં હિજરત કરી ગયા છે. ત્યારે સરહદી પંથકની ઝાંખી કરાવતાં માલધારીઓના પૌરાણિક કુબા (છાપરા) ઘર અત્રે સૂમસામ ભાસી રહેલાં જાવા મળી રહ્યા છે.     

Download Our B K News Today App



Related News