'Sahoo' નું ટીઝર થયું રિલીઝ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-13 13:42:38
  • Views : 546
  • Modified Date : 2019-06-13 13:43:20

પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહોનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરની એક ઝાલક મળી ચુકી કે ફિલ્મમાં જબરદસ્ત એક્શન જોવા મળશે. ટ્રેલરની શરુઆતમાં શ્રદ્ધા અને પ્રભાસ દેખાઇ રહ્યા છે. પરંતુ બાકીના ટ્રેલરમાં પ્રભાસની શાનદાર એકન, જૈકી શ્રોફ અને નીલ નિતિન મુકેશે બાજી મારી છે. શાનદાર પોસ્ટર્સ જોયા બાદ ફેન્સ માટે આ ફિલ્મના ટીઝરની ખૂબ રાહ હતી. આ ફિલ્મ તેના પોસ્ટર્સના કારણે શરુઆતથી જ ચર્ચમાં કહી.તેમણે આ નિર્ણયની જાહેરાત સોશિયલ મીડિયા દ્વારા કરી, તેમણે લખ્યું, અમે તમને બતાવવા માંગીએ છીએ કે શંકર, એહસાન અને લોય હવેથી સાહો માટે મ્યૂઝિક કંમ્પોઝ નથી કરી રહ્યા. અમારા તરફથી પ્રભાસ, સુજીત સિંહ, વામસી, પ્રમોદ અને શ્યામે શુભકામના આપી.આ ફિલ્મને ત્રણ ભાષાઓ હિન્દી, તમિલ અને તેલુગુમાં શૂટ કરવામાં આવી છે. Sahoમાં પ્રભાસ અને શ્ર્દ્ધા કપૂર ઉપરાંત નીલ નિતીન મુકેશ, જેકી શ્રોફ, મંદિરા બેદી, મહેશ માંજરેકર, ચંકી પાંડે, અરુણ અજય અને મુર્લી શર્મા મનોરંજનનો તડકો લગાવતા નજર આવ્યાં.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 119