6 મહિનાથી ગટરના પાણી વચ્ચે જીંદગી જીવી રહ્યાં છીએ, બાળકોને ચામડીના રોગ થાય છે, કોઇ અમારી વાત સાંભળતું નથી.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-12-19 13:27:26
- Views : 408
- Modified Date : 2020-12-19 13:27:26
ધ્રાંગધ્રા તાલુકાનાં રાજચરાડી ગામનાં નવાપરા વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી ગટર લીકેજ છે. ગટર લીકેજ હોવાથી ગટરનું ગંદુ પાણી રસ્તા પર ચોવીસ કલાક વહ્યા કરે છે. રસ્તો પણ એટલી હદે ખરાબ અને ખાડા-ખાબોચિયા વાળો હોવાથી ત્યાં ગટરનું ગંદુ પાણી ખાડામાં ભરાયેલું રહે છે. આમ ગટરનાં ગંદા પાણીનાં ચોવીસ કલાક વહન અને ભરાય રહેવાના કારણે મચ્છરોનો ખૂબ જ ત્રાસ વધી ગયો છે. આ કારણસર કેટલાંય લોકો બીમાર પણ થયા છે.
6 મહિનાથી ગટર લીકેજની સમસ્યાથી પીડાઈ રહેલા નવા પરાના રહેવાસીઓએ જણાવ્યું છેકે, અમારે ત્યારે સતત ગટરના પાણીનો ભરાવો રહે છે. જેના કારણે ગદંકી રહે છે અને સતત વાસ માર્યા કરે છે. ગટરના પાણી ભરાઈ રહેવાથી મચ્છર અને માખીનો ઉપદ્રવ રહે છે અને રહેવાસીઓ માંદગીમાં સપડાઈ રહ્યાં છે. ગંદકી અને મચ્છરોના કારણે બાળકોને ચામડીના રોગ થઇ રહ્યાં છે, દવા લેવા માટે છેક ગાંધીનગર જવું પડે છે. ગટરના પાણી ભરાવાથી રસ્તા બંધ થઇ ગયા છે. અમારે ઘરના દરવાજા બીજી શેરી બાજુ બનાવવા પડ્યાં છે. અમે સતત સરપંચને આ અંગે જાણ કરી રહ્યાં છીએ, પરંતુ અત્યારસુધી તેનો કોઇ નિવેડો આવ્યો નથી. સરપંચ અમારી વાત સાંભળતા નથી. અમારી આ સમસ્યાનું સત્વરે નિરાકરણ આવે એવી અમે માગણી કરીએ છીએ.
છેલ્લા 6 મહિનાથી ગટર લીકેજ થઈ રહી હોવાની રાજચરાડી ગામનાં તલાટી અને સરપંચને વારંવાર રજૂઆત કર્યા હોવા છતાં કોઈપણ યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવી નથી. આ વિસ્તારનાં સ્થાનિકો દ્વારા લીકેજ ગટરના રીપેરીંગ માટે અનેક વખત રજૂઆત કરી છે. પરંતુ ગામ વહીવટ કરનાર સમસ્યાને ધ્યાનમાં ન લેતા, લોકોને ગણકારતા નથી. જેથી રાજચરાડી ગામનાં નવાપરા વિસ્તારનાં સ્થાનિકોને ખૂબજ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર ગામનાં તલાટી અને સરપંચને રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા રહીશો રોષે ભરાયા છે. જો લીકેજ ગટરની સમસ્યાનો નિકાલ અઠવાડિયામાં નહીં કરાય તો ધ્રાંગધ્રાનાં મામલતદારને આવેદન આપી રજૂઆત કરવામાં આવશે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
હવે QR કોડ સ્કેન કરો અને ઓળખો દવા અસલી છે કે...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:25 pm
- 87
શું તમારે વજન ઘટાડવું છે? તો આહારમાં સામેલ કરો આ શાકભાજી, પછી જુઓ...
- by B.K.NEWS DAINIK
- March 16, 2025, 4:24 pm
- 83
દૂધમાં માત્ર પાણી જ નહીં પણ આ ઝેરી પદાર્થોની પણ થઈ રહી છે...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 4:25 pm
- 79
ગુજરાતના 46% બાળક કેન્સરની સારવારથી વંચિત, દર વર્ષે 3600થી વધુ બાળકોના નવા...
- by B.K.NEWS DAINIK
- February 15, 2025, 4:37 pm
- 101
ગુજરાત સરકારના દાવાથી વિપરિત સ્થિતિ, ટીબીના દરરોજ સરેરાશ 350 નવા કેસ મળતાં...
- by B.K.NEWS DAINIK
- February 15, 2025, 4:34 pm
- 85
શું તમને વારંવાર મોઢામાં ચાંદા પડે છે? તો આ છે આ ગંભીર રોગોના શરૂઆતના...
- by B.K.NEWS DAINIK
- February 13, 2025, 3:47 pm
- 101
બર્ડ ફ્લૂ મહામારીની શક્યતાને લઈને નિષ્ણાતો આપી ચેતવણી...
- by B.K.NEWS DAINIK
- April 11, 2024, 3:22 pm
- 416
કાળઝાળ ગરમીના પગલે રાજ્યમાં બીમારીના કેસ વધ્યાં, છેલ્લા 9 દિવસમાં 1500થી વધુ...
- by B.K.NEWS DAINIK
- April 11, 2024, 3:08 pm
- 456
સુરતના વરાછામાં બે યુવકોએ દુકાનમાં ઘૂસી ચપ્પુની અણીએ તેલનાં ડબ્બાની...
- by B.K.NEWS DAINIK
- August 18, 2023, 4:35 pm
- 170
નવી સિવિલમાં ડીઈઆઇસી સેન્ટરમાં દિવ્યાંગ બાળકો માટે બનાવવામાં આવ્યું...
- by B.K.NEWS DAINIK
- May 30, 2023, 6:05 pm
- 224
OMG! આ છે દુનિયાની સૌથી મોંધી સેન્ડવીચ કિંમત એટલી કે એક સ્માર્ટ ફોન આવી...
- by B.K.NEWS DAINIK
- April 16, 2023, 11:20 am
- 348
ગુજરાતમાં એકાએક વધી એન્ટીબાયોટીક અને એન્ટીએલર્જિક દવાઓની ડિમાન્ડ, ઝડપથી...
- by B.K.NEWS DAINIK
- March 11, 2023, 2:25 pm
- 531
યુવાનોમાં હાર્ટ એટેકના કેસ વધતાં રાજકોટમાં હેલ્થ સેન્ટરોમાં ઇસીજી મશીન...
- by B.K.NEWS DAINIK
- March 4, 2023, 5:38 pm
- 526
ગુજરાતના બજેટ પર કોંગ્રેસના આકરા પ્રહાર, અમૃતકાળના બજેટમાં લોકોના ભાગે...
- by B.K.NEWS DAINIK
- February 25, 2023, 2:26 pm
- 531
ચીને કોરોના વાયરસ વિરોધી વધુ પગલાં અને પારદર્શિતા અપનાવવી જોઈએ:...
- by parth lakhtaria
- January 2, 2023, 12:10 pm
- 565
રસીકરણનો ડબલ ડોઝ પણ મોટાભાગની વસ્તીને મળી ચૂક્યો છે,...
- by parth lakhtaria
- December 24, 2022, 5:37 pm
- 605
ચીનમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુઃ દવાઓ, માસ્ક આઉટ ઓફ સ્ટોક...
- by parth lakhtaria
- December 24, 2022, 5:31 pm
- 570
કોરોનાની સ્થિતિને પહોંચી વળવા સરકારે નેઝલ વેક્સિનને મંજૂરી...
- by parth lakhtaria
- December 24, 2022, 5:26 pm
- 573
ચીનમાં આઇ બ્રુપ્રોફેન, એસ્પિરિન અને વીટામીન સીની દવાઓનો જથ્થો...
- by parth lakhtaria
- December 22, 2022, 3:19 pm
- 543
ચીનમાં કોરોનાનો પ્રકોપ, ખૂબ જ ઝડપી વધી રહેલા કોરોનાના...
- by parth lakhtaria
- December 22, 2022, 3:11 pm
- 530
ચીન સહિત પાંચ દેશોમાં વધી રહેલા કોરોનાના કેસોના પગલે દેશભરમાં કોરોના...
- by parth lakhtaria
- December 21, 2022, 5:38 pm
- 574
શિયાળામાં આ રીતે સ્કિનનું રાખો...
- by B.K.NEWS DAINIK
- November 19, 2022, 2:37 pm
- 255
ભાજપની પર્લામેન્ટરી બોર્ડની 3 દિવસની બેઠક પૂર્ણ 9 અને 10 નવેમ્બરે દિલ્લીમાં...
- by B.K.NEWS DAINIK
- November 6, 2022, 5:56 pm
- 1448
ગુજરાતના 7 લાખ પશુપાલકો માટે ખુશીના સમાચાર: અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવ કર્યો...
- by PIYUSH PARMAR
- October 21, 2022, 6:56 pm
- 700
પરાઠા ખાનાર માટે માઠા સમાચાર, અધધ : 18 ટકા GST...
- by PIYUSH PARMAR
- October 14, 2022, 12:07 pm
- 372
દિવાળીમાં મોંઘવારી તોડશે મધ્યમવર્ગની કમર! ગુજરાતમાં ફરીવાર ખાદ્યતેલના...
- by PIYUSH PARMAR
- October 12, 2022, 2:38 pm
- 318
જામકંડોરણામાં વડાપ્રધાનની સભામાં આવેલા નાગરિકો માટે ભોજનની અદભૂત...
- by PIYUSH PARMAR
- October 12, 2022, 11:44 am
- 311
ગાંધીનગર સિવિલમાં તંત્રની બેદરકારી : છાશવારે વોર્ડમાં પાણી અને ગંદકીની...
- by PIYUSH PARMAR
- October 12, 2022, 11:41 am
- 321
ક્રિકેટ એસોસિયેશન ફોર ધ બલાઇન્ડના ગુજરાત પ્રમુખ અને રાજસ્થાન હોસ્પિટલ...
- by PIYUSH PARMAR
- October 11, 2022, 5:37 pm
- 376
દસ ગામ દીઠ ફરતાં મોબાઇલ પશુ દવાખાના દ્વારા ભેંસના શિગડાનું નિઃશુલ્ક...
- by PIYUSH PARMAR
- October 11, 2022, 2:44 pm
- 792
આરોગ્ય સારું રાખવાના...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 2:32 pm
- 310
શુભમ્ કરોતું કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 2:28 pm
- 481
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલમાં AIIMSનું ઉદ્ઘાટન કર્યું : 750 બેડ અને 64 ICU ની...
- by B.K.NEWS DAINIK
- October 5, 2022, 2:50 pm
- 292
તુલસીના પાન જ નહીં મૂળ પણ હોય છે...
- by
- September 30, 2022, 1:44 pm
- 294
લિવરની બિમારીથી બચવા કયા શાકભાજી અને ફળો ખાવા...
- by
- September 28, 2022, 2:07 pm
- 319
પાલકને બે વાર ગરમ કરીના ખાવાથી થાય છે આ...
- by
- September 26, 2022, 2:42 pm
- 302
જો આપ ડાયટિંગ પર છો, તો જાણો કયા ફળો...
- by
- September 26, 2022, 2:28 pm
- 301
કાળા મરી કેટલા મદદરૂપ તેના અનેક...
- by
- September 24, 2022, 4:07 pm
- 335
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો...
- by
- September 20, 2022, 3:33 pm
- 311
IRDAના આ નિયમથી પોલિસી હોલ્ડર્સને થશે...
- by
- September 17, 2022, 4:51 pm
- 348
જાણો રોજ કેટલા કપ ચા પીવી...
- by
- September 17, 2022, 4:26 pm
- 382
રોજ મેથીનું પાણી પીવો, આ બીમારીઓ રહેશે...
- by
- September 16, 2022, 4:04 pm
- 335
હાથમાં બ્લડ બેગ લઈને ઉભી રહી માતા,જમીન પર બેસીને લોહી ચઢાવવા મજબૂર...
- by
- September 15, 2022, 4:38 pm
- 315
અમદાવાદ ના બોડકદેવ માં ડેન્ગ્યુના સૌથી વધારે 49 દર્દી, ડેન્ગ્યુના રોગ માં...
- by
- September 14, 2022, 3:08 pm
- 276
નારિયેળની ચટણી ખાવાથી થાય છે ઘણા...
- by
- September 13, 2022, 12:46 pm
- 261
દેશમાં 24 કલાકમાં કોરોનાના માત્ર 4,369 એક્ટિવ...
- by
- September 13, 2022, 12:12 pm
- 298
તેલંગાણામાં ઈલેક્ટ્રીક બાઈક ચાર્જ કરતી વખતે લાગી...
- by
- September 13, 2022, 11:49 am
- 298
પગની ફાટેલ એડીને ઘરેબેઠા કરો સુંદર, આ ઘરગથ્થું ઉપાયથી કરો...
- by
- September 11, 2022, 1:07 pm
- 367
સૌથી વધુ બાળકોનો જન્મ કરાવવાનો વર્લ્ડ રેકોર્ડ...
- by B.K.NEWS DAINIK
- September 11, 2022, 11:44 am
- 486



