લોકડાઉનમાં પણ સવારે ઉઠવાનું અને રાત્રે ઉંઘવાનું સમય પત્રક નકકી કરો
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-05-03 17:35:53
- Views : 906
- Modified Date : 2020-05-03 17:35:53
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોક ડાઉન અનિવાર્ય નિર્ણય હોવાથી કરોડો દેશવાસીઓ તેનું પાલન કરી રહયા છે. લોકડાઉનના અમલની સાથે ઘરે રહો અને સલામત રહોનું સૂત્ર ચાલ્યું છે. આ તો અનિવાર્ય સંજોગો છે બાકી સળંગ દિવસો સુઘી ઘરમાં કે સોસાયટીમાં જ પુરાયેલા રહેવું એ ખરેખર અઘરુંકામ છે. લોકડાઉન કોઇ ચોકકસ દિવસો પુરતું હોય છે પરંતુ તેની અવધી પુરી થવા આવે તે પહેલા જ તેને લંબાવી દેવાની સરકારને ફરજ પડે છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે સળંગ ત્રણ વાર લોક ડાઉન લંબાવવામાં આવ્યું છે આથી 3 મે પછી વધુ બે અઠવાડિયા સુધી પાલન કરવું પડશે. એમાં પણ કોરોના વાયરસના સંક્રમણની દ્વષ્ટીએ જેમનો રેડ અને ઓરેન્જ ઝોનમાં સમાવેશ થાય છે તેમને સાવ આંશિક છુટ મળવાની છે. લોકડાઉનનો ગાળો લાંબો થઇ રહયો છે આથી તેની અસર દૈનિક પ્રવૃતિ અને શરીર અને મન પર થવી સ્વભાવિક છે. ઘણા લોકોને મોડા સમય સુધી ઉંઘ નહી આવવાની સમસ્યાથી પીડાતા હોય છે. મોબાઇલનો વધુ વપરાશ તથા ટીવી મોડી રાત સુધી જોવાથી ઉંઘ પર વિપરિત અસર થાય છે. લોકડાઉન પછી બિઝનેસ કે નોકરી ફરી શરું કરવાની ચિંતા તથા આર્થિક નુકસાનના વિચાર કરવાથી પણ ઉંધ પર અસર થાય છે. ઘણાને વર્ક ફ્રોમ કર્યા પછી એટલું બધુ ટેન્શન રહેતું હોય છે કે ઉંઘ આવતી નથી, ઘરે બેઠા રહીને ઓફિસમાં કામ કરવું થોડા સમય સારું લાગતું હતું પરંતુ હવે તેની પણ મર્યાદાઓ પણ સમજાવા લાગી છે કારણ કે ઘર અને ઓફિસનું વાતાવરણ સાવ જ જુદા પ્રકારનું હોય છે.આવા સંજોગોમાં મનને પ્રફુલ્લિત રાખીને સકારાત્મક વિચારવાથી જ ફાયદો થાય છે, હળવી કસરતો અને પોષયુકત ખોરાક તથા કેટલાક નિયમો પાળવાથી ખૂબજ ફાયદો થાય છે. જો ઉંઘની સમસ્યા રહેતી હોયતો એક ગ્લાસ ગરમ દૂધ સાથે થોડોક જાયફળનો પાઉડર મિલાવીને પીવાથી ફાયદો થાય છે દૂધમાં ટ્રિફટોફન હોય છે તેનાથી ઉંઘ સારી આવે છે આ ઉપરાંત દૂધ સાથે શતાવરી મિલાવીને પીવાથી પણ ફાયદો થાય છે. લોક ડાઉનમાં ઘરે બેસીને કામ કરવાથી જો ઉંઘ ના આવતી હોયતો માથા અને પગમાં તેલનું માલિશ કરવાથી ઉંઘ આવે છે. માલિશ શરીરમાં ઉંઘ લાવવા માટેનો સૌથી ઉત્તમ ઇલાજ છે. સારી ઉંઘ લાવવા માટે કેફિન અને ખાંડવાળા ચા કોફી પ્રકારના પીણાનું સેવન કરવાથી બચવું જરુરી છે. ખોરાક પર ધ્યાન આપીને સંતૂલિત ફૂડ પર ભાર મુકવો જરુરી છે. દિવસે કે રાત્રે વધુ મસાલાવાળું ભારે ભોજન કરવું જોઇએ નહી. આ ભોજન સરળતાથી પચતા ન હોવાથી તેની અસર ઉંઘ પર થાય છે. લોકડાઉનમાં પણ સવારે ઉઠવાનું અને રાત્રે ઉંઘવાનું સમય પત્રક નકકી કરો
શકય હોયતો રાત્રે 9 થી 10 વાગે સુઇ જાવ અને સવારે સૂર્યોદય પહેલા ઉઠો
વ્યાયામ,યોગા અને હળવી કસરત દ્વારા મૂડ બનાવી રાખો
સવારે પ્રેરણા અને માર્ગદર્શન મળે તેવા પુસ્તકમાંથી થોડું વાંચો
મન પ્રફુલ્લીત થાય તેવું હળવું સંગીત સાંભળો, કશુંક નવું શિખવા પ્રયાસ કરો
સમયાંતરે સગા સંબધીઓ અને મિત્રોને ફોન કરીને ખબર અંતર પુછતા રહો
વર્ક ફ્રોમ હોમ માટે પુરતો સમય ફાળવો કોઇ કામ પેન્ડિંગ રાખશો નહી
બપોર જમ્યા પછી લાંબી ઉંઘ ખેંચવાથી રાત્રે ઉંઘ પર અસર થાય છે.
ફૂરસદના સમયમાં પરીવાર સાથે લાઇવ રહો, કેરમ,ચેસ વગેરે રમત રમો
ઇન્ટરનેટની વર્ચ્યુએલ દુનિયામાં ડોકિયું કરીને જલદીથી બહાર આવો
નોકરી કે ધંધાના ભવિષ્યના આયોજનો અંગે સકારાત્મક વિચારો
લોકડાઉનને ઇન્ટરવલ સમજીને ઉજજવળ ભવિષ્ય માટે સંકલ્પ કરો
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 21
હવે QR કોડ સ્કેન કરો અને ઓળખો દવા અસલી છે કે...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:25 pm
- 69
શું તમારે વજન ઘટાડવું છે? તો આહારમાં સામેલ કરો આ શાકભાજી, પછી જુઓ...
- by B.K.NEWS DAINIK
- March 16, 2025, 4:24 pm
- 63
દૂધમાં માત્ર પાણી જ નહીં પણ આ ઝેરી પદાર્થોની પણ થઈ રહી છે...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 4:25 pm
- 65
ગુજરાતના 46% બાળક કેન્સરની સારવારથી વંચિત, દર વર્ષે 3600થી વધુ બાળકોના નવા...
- by B.K.NEWS DAINIK
- February 15, 2025, 4:37 pm
- 84
ગુજરાત સરકારના દાવાથી વિપરિત સ્થિતિ, ટીબીના દરરોજ સરેરાશ 350 નવા કેસ મળતાં...
- by B.K.NEWS DAINIK
- February 15, 2025, 4:34 pm
- 69
શું તમને વારંવાર મોઢામાં ચાંદા પડે છે? તો આ છે આ ગંભીર રોગોના શરૂઆતના...
- by B.K.NEWS DAINIK
- February 13, 2025, 3:47 pm
- 82
બર્ડ ફ્લૂ મહામારીની શક્યતાને લઈને નિષ્ણાતો આપી ચેતવણી...
- by B.K.NEWS DAINIK
- April 11, 2024, 3:22 pm
- 401
કાળઝાળ ગરમીના પગલે રાજ્યમાં બીમારીના કેસ વધ્યાં, છેલ્લા 9 દિવસમાં 1500થી વધુ...
- by B.K.NEWS DAINIK
- April 11, 2024, 3:08 pm
- 440
સુરતના વરાછામાં બે યુવકોએ દુકાનમાં ઘૂસી ચપ્પુની અણીએ તેલનાં ડબ્બાની...
- by B.K.NEWS DAINIK
- August 18, 2023, 4:35 pm
- 151
નવી સિવિલમાં ડીઈઆઇસી સેન્ટરમાં દિવ્યાંગ બાળકો માટે બનાવવામાં આવ્યું...
- by B.K.NEWS DAINIK
- May 30, 2023, 6:05 pm
- 207
OMG! આ છે દુનિયાની સૌથી મોંધી સેન્ડવીચ કિંમત એટલી કે એક સ્માર્ટ ફોન આવી...
- by B.K.NEWS DAINIK
- April 16, 2023, 11:20 am
- 333
ગુજરાતમાં એકાએક વધી એન્ટીબાયોટીક અને એન્ટીએલર્જિક દવાઓની ડિમાન્ડ, ઝડપથી...
- by B.K.NEWS DAINIK
- March 11, 2023, 2:25 pm
- 516
યુવાનોમાં હાર્ટ એટેકના કેસ વધતાં રાજકોટમાં હેલ્થ સેન્ટરોમાં ઇસીજી મશીન...
- by B.K.NEWS DAINIK
- March 4, 2023, 5:38 pm
- 508
ગુજરાતના બજેટ પર કોંગ્રેસના આકરા પ્રહાર, અમૃતકાળના બજેટમાં લોકોના ભાગે...
- by B.K.NEWS DAINIK
- February 25, 2023, 2:26 pm
- 517
ચીને કોરોના વાયરસ વિરોધી વધુ પગલાં અને પારદર્શિતા અપનાવવી જોઈએ:...
- by parth lakhtaria
- January 2, 2023, 12:10 pm
- 551
રસીકરણનો ડબલ ડોઝ પણ મોટાભાગની વસ્તીને મળી ચૂક્યો છે,...
- by parth lakhtaria
- December 24, 2022, 5:37 pm
- 592
ચીનમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુઃ દવાઓ, માસ્ક આઉટ ઓફ સ્ટોક...
- by parth lakhtaria
- December 24, 2022, 5:31 pm
- 555
કોરોનાની સ્થિતિને પહોંચી વળવા સરકારે નેઝલ વેક્સિનને મંજૂરી...
- by parth lakhtaria
- December 24, 2022, 5:26 pm
- 557
ચીનમાં આઇ બ્રુપ્રોફેન, એસ્પિરિન અને વીટામીન સીની દવાઓનો જથ્થો...
- by parth lakhtaria
- December 22, 2022, 3:19 pm
- 526
ચીનમાં કોરોનાનો પ્રકોપ, ખૂબ જ ઝડપી વધી રહેલા કોરોનાના...
- by parth lakhtaria
- December 22, 2022, 3:11 pm
- 515
ચીન સહિત પાંચ દેશોમાં વધી રહેલા કોરોનાના કેસોના પગલે દેશભરમાં કોરોના...
- by parth lakhtaria
- December 21, 2022, 5:38 pm
- 559
શિયાળામાં આ રીતે સ્કિનનું રાખો...
- by B.K.NEWS DAINIK
- November 19, 2022, 2:37 pm
- 238
ભાજપની પર્લામેન્ટરી બોર્ડની 3 દિવસની બેઠક પૂર્ણ 9 અને 10 નવેમ્બરે દિલ્લીમાં...
- by B.K.NEWS DAINIK
- November 6, 2022, 5:56 pm
- 1433
ગુજરાતના 7 લાખ પશુપાલકો માટે ખુશીના સમાચાર: અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવ કર્યો...
- by PIYUSH PARMAR
- October 21, 2022, 6:56 pm
- 685
પરાઠા ખાનાર માટે માઠા સમાચાર, અધધ : 18 ટકા GST...
- by PIYUSH PARMAR
- October 14, 2022, 12:07 pm
- 353
દિવાળીમાં મોંઘવારી તોડશે મધ્યમવર્ગની કમર! ગુજરાતમાં ફરીવાર ખાદ્યતેલના...
- by PIYUSH PARMAR
- October 12, 2022, 2:38 pm
- 299
જામકંડોરણામાં વડાપ્રધાનની સભામાં આવેલા નાગરિકો માટે ભોજનની અદભૂત...
- by PIYUSH PARMAR
- October 12, 2022, 11:44 am
- 293
ગાંધીનગર સિવિલમાં તંત્રની બેદરકારી : છાશવારે વોર્ડમાં પાણી અને ગંદકીની...
- by PIYUSH PARMAR
- October 12, 2022, 11:41 am
- 305
ક્રિકેટ એસોસિયેશન ફોર ધ બલાઇન્ડના ગુજરાત પ્રમુખ અને રાજસ્થાન હોસ્પિટલ...
- by PIYUSH PARMAR
- October 11, 2022, 5:37 pm
- 360
દસ ગામ દીઠ ફરતાં મોબાઇલ પશુ દવાખાના દ્વારા ભેંસના શિગડાનું નિઃશુલ્ક...
- by PIYUSH PARMAR
- October 11, 2022, 2:44 pm
- 775
આરોગ્ય સારું રાખવાના...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 2:32 pm
- 296
શુભમ્ કરોતું કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 2:28 pm
- 468
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલમાં AIIMSનું ઉદ્ઘાટન કર્યું : 750 બેડ અને 64 ICU ની...
- by B.K.NEWS DAINIK
- October 5, 2022, 2:50 pm
- 271
તુલસીના પાન જ નહીં મૂળ પણ હોય છે...
- by
- September 30, 2022, 1:44 pm
- 279
લિવરની બિમારીથી બચવા કયા શાકભાજી અને ફળો ખાવા...
- by
- September 28, 2022, 2:07 pm
- 301
પાલકને બે વાર ગરમ કરીના ખાવાથી થાય છે આ...
- by
- September 26, 2022, 2:42 pm
- 286
જો આપ ડાયટિંગ પર છો, તો જાણો કયા ફળો...
- by
- September 26, 2022, 2:28 pm
- 286
કાળા મરી કેટલા મદદરૂપ તેના અનેક...
- by
- September 24, 2022, 4:07 pm
- 321
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો...
- by
- September 20, 2022, 3:33 pm
- 292
IRDAના આ નિયમથી પોલિસી હોલ્ડર્સને થશે...
- by
- September 17, 2022, 4:51 pm
- 332
જાણો રોજ કેટલા કપ ચા પીવી...
- by
- September 17, 2022, 4:26 pm
- 363
રોજ મેથીનું પાણી પીવો, આ બીમારીઓ રહેશે...
- by
- September 16, 2022, 4:04 pm
- 318
હાથમાં બ્લડ બેગ લઈને ઉભી રહી માતા,જમીન પર બેસીને લોહી ચઢાવવા મજબૂર...
- by
- September 15, 2022, 4:38 pm
- 296
અમદાવાદ ના બોડકદેવ માં ડેન્ગ્યુના સૌથી વધારે 49 દર્દી, ડેન્ગ્યુના રોગ માં...
- by
- September 14, 2022, 3:08 pm
- 262
નારિયેળની ચટણી ખાવાથી થાય છે ઘણા...
- by
- September 13, 2022, 12:46 pm
- 246
દેશમાં 24 કલાકમાં કોરોનાના માત્ર 4,369 એક્ટિવ...
- by
- September 13, 2022, 12:12 pm
- 285
તેલંગાણામાં ઈલેક્ટ્રીક બાઈક ચાર્જ કરતી વખતે લાગી...
- by
- September 13, 2022, 11:49 am
- 283
પગની ફાટેલ એડીને ઘરેબેઠા કરો સુંદર, આ ઘરગથ્થું ઉપાયથી કરો...
- by
- September 11, 2022, 1:07 pm
- 352
સૌથી વધુ બાળકોનો જન્મ કરાવવાનો વર્લ્ડ રેકોર્ડ...
- by B.K.NEWS DAINIK
- September 11, 2022, 11:44 am
- 471



