કારેલાં સ્વાસ્થ્ય માટે કેટલા સારા? જાણો કારેલાં ના ઔષધીય ગુણો

  • Published By :
  • Published Date : 2022-09-08 17:00:20
  • Views : 745
  • Modified Date : 2022-09-08 17:00:58

સવારે ઉઠીને જો કબજીયાત, અપચો અને એસિડીટીની તકલીફ રહે છે તો કારેલા જરુર ખાવ. જો કે અમુક એવી વસ્તુઓ છે કે, જે તમારે કારેલા ખાધા પછી ખાવાની ટાળવી જોઈએ. ચાલો આયુર્વેદાચાર્ય પાસેથી જાણીએ કે, કારેલા ખાધા પછી શું ન ખાવું જોઈએ?કારેલાનું વૈજ્ઞાનિક કામ મેમોર્ડિકા ચરેન્ટિયા છે. તેને અંગ્રેજીમાં બિટર મેલનઅને બિટર ગોડપણ કહે છે. તે આફ્રિકા, કેરેબિયન, ભારત અને મધ્યપૂર્વી દેશોમાં ખૂબ જ પ્રખ્યાત છે. ભલે તે ખાવામાં કડવું છે પણ તે ઔષધીય ગુણોથી ભરપૂર છે. નેશનલ સેન્ટર ઓફ બાયોટેકનોલોજી ઈન્ફોર્મેશનની વેબસાઈટ પર પ્રકાશિત શોધમાં એ વાત સામે આવી છે કે, કારેલા તમારું બ્લડસુગર ઘટાડે છે. આ દરમિયાન એ પણ જાણવા મળ્યું કે, વજન ઘટાડવામાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે.ડિયાબિટીસ માં ખૂબ લાભદાયી. કામળા માટે ખૂબ સારું. અસ્થમા થી રાહત આપે કરેલા. લિવર ની તકલીફ માટે ખૂબ ઉપયોગી. 

Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 295