થરાદ તાલુકાના નારોલી ગામે પકડાયો ઠગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-13 11:35:17
  • Views : 554
  • Modified Date : 2019-05-13 11:35:17

થરાદ તાલુકાના નારોલી ગામે ખેતરોમાં તેમજ પ્લોટોમાં ફરી ફરીને દાગીના તેમજ વાસણ ધોવાના નામે એક ઈસમ ઠગાઈ હતો. આ ઈસમ અગાઉ એક વર્ષ પહેલાં નારોલી ગામની બહેનોને દાગીના ધોઈ આપું એવું કંઈ બહેનોને ભોળાવીને  આશરે ત્રણેક લાખના દાગીનાની ઠગાઈ કરી હતી. આ વર્ષે પણ એક અજાણ્યો ઇસમ એક બહેનના પગમાં પહેરેલા  કડલા ધોઈ આપુના નામે ઠગાઈ કરી હતી.   ગામના જાગૃત યુવક સેધાભાઈ દલિતે ઠગાઈ કરી રહેલ યુવકને પકડી મેથીપાક ખવરાવ્યો હતો.

Download Our B K News Today App



Related News