ગુજરાત

મનપાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો સાંજે જાહેર થશે, ઉમેદવારોને ઈ-મેલથી જાણ કરાશે, પેનલની યાદી પીએમ અને શાહને મોકલાઈ.

Recent News of ગુજરાત

ભાજપે રાજ્યની છ મહાનગર પાલિકાની કુલ 576 બેઠકોમાંથી 500 બેઠકો પર વિજય મેળવી, વિધાનસભામાં 150થી વધુ સીટો મેળવવાનો ટાર્ગેટ.

Read More

ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી પહેલી માર્ચે યોજાશે, અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધનથી બે બેઠકો ખાલી પડી હતી.

પાટણમાં વોર્ડ નંબર 7, 8, 9 અને 10ના 20થી વધુ લઘુમતી સમાજના આગેવાનો ભાજપમાં જોડાતા શહેરનુ રાજકારણ ગરમાયું.

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કોન્ટ્રાક્ટર, અધિકારીઓ અને સુપરવિઝન ઓફિસરની મિલીભગતથી મોટાપાયે કૌભાંડ બહાર આવ્યું.

થરાદ શહેરમાં મદીના મસ્જિદ પાસે આવેલ વર્ષો જૂની દુકાન ભયજનક સ્થિતિમાં હોવાથી આજુબાજુ વિસ્તારના લોકોમાં ભય સતાવી રહ્યો છે.

સરહદી વિસ્તારમાં કેનાળ તૂટવાનો સિલસિલો યથાવત : 20 ફૂટનું ગાબડુ પડતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો.

સુંદરતાના નામે હીરો અને સુવિધાના નામે જીરો

સેક્ટરોમાં જાહેર શૌચાલયની સુવિધા કરવામાં આવી છે અને તેની જાળવણી અને સફાઈની કામગીરી માટે અલગ-અલગ એજન્સીઓ પણ નક્કી કરેલી છે

Read More

સિવિલમાં કોરોના રસીકરણમાં સોશિયલ ડીસ્ટંન્સનો ભંગ

હાલમા પોલીસ, હોમગાર્ડ સહિતના કર્મચારીઓ રસી લેવા આવી રહ્યા છે

Read More

રાષ્ટ્રપતિ ચંન્દ્રક પછી વિશિષ્ટ સેવા મેડલ તરફ નજર રાખતા પીઆઇ

રાજકોટમા ખૂંખારોને બકરી બનાવનાર હિતેશ ગઢવીએ રાષ્ટ્રપતિ ચંન્દ્રક ઉચ્ચ અધિકારીઓને સમર્પિત કર્યો

Read More

શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં જાેડાવાની અટકળો તેજ કોંગ્રેસ હાઈ કમાન્ડ મને કહેશે તો હું દિલ્હી જઈશ ઃ શંકરસિંહ

રાજ્યસભાની ચૂંટણી સમયે બાપુના કહેવાથી કોંગ્રેસના ૮ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું

Read More

માટી ચોરીના આરોપી રૂપાલના સરપંચ સસ્પેન્શનથી બચવા કેસરીયાના રંગે રંગાયા

કોંગ્રેસે જિલ્લા પંચાયતમાં પ્રમુખ નહિ બતાવતા મહિલા સદસ્યા પણ ભાજપમાં જાેડાઇ ગયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જાેતા રહી ગયા

Read More

વોર્ડ નંબર ૫ જાણો ...ડીસા નગરપાલિકાના આપના વોર્ડને ...

કઈ બેઠકોની ફાળવણી અને વોર્ડની વસતી કેટલી છે

Read More

પાલનપુરમાં તારાનગર ભાગ એકમાં આંગણવાડી કેન્દ્ર નંબર:એકવીસમાં નિરોગી બાળ યોજના સામે સવાલ ઉઠ્યા છે જેમાં સરકાર દ્વારા જરૂરિયાત મંદ બાળકોને આપવામાં આવતી સહાયની સામગ્રી સગેવગે કરતાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહયી છે .

બનાસકાંઠા જિલ્લાના ભાભર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ગાબડું : ૨૦૦થી પણ વધુ ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા.

બનાસકાંઠામાં ધાનેરા પાસે આવેલ સામરવાડા ગામના લોકોએ આજે રસ્તાના મુદ્દે ચક્કાજામ કર્યું હતું.

પાંથાવાડા પાસે આવેલા સાતસણ ગામમાં એક સાથે ચાર હાથી બિનવારસી હાલતમાં મળી આવતા લોકોમાં કુતૂહલ.

દિયોદરમાં વધુ એક ચોરીની ઘટના આવી સામે : દૂધ મંડળીમાં 1.50 લાખની ચોરી.