બનાસકાંઠા જિલ્લાના ભાભર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ગાબડું : ૨૦૦થી પણ વધુ ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-02-03 12:54:22
- Views : 329
- Modified Date : 2021-02-03 12:54:22
બનાસકાંઠામાં ભાભર નગરપાલિકા ની ચૂંટણી પહેલા
ભાજપમાં ભંગાણ સર્જાયું છે અને વોર્ડ નંબર ત્રણમાં ૨૦૦થી પણ વધુ ભાજપના કાર્યકરો
કોંગ્રેસમાં જોડાઇ જતાં ભાજપ માટે હવે ચૂંટણીમાં કપરા ચઢાણ જેવી સ્થિતિ સર્જાઈ
છે...
- બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની
ચૂંટણીમાં નવો વળાંક..
- ડીસા અને ભાભરમાં સભ્યોએ કર્યો પલટવાર...
- ભાભરમાં 200 સભ્યો
ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા..
- બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની
ચૂંટણીમાં જંગ જામશે...
- બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની
ચૂંટણીમાં નવો વળાંક..
બનાસકાંઠા જિલ્લામાં આગામી સમયમાં 3 નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનારી છે બનાસકાંઠા
જિલ્લામાં અત્યાર થી પાલનપુર ડીસા અને ભાભરમાં યોજાનારી ચૂંટણીને લઇ દરેક પક્ષ
પોતાની જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગત
ટર્મમાં પાલનપુર ડીસા અને ભાભર નગરપાલિકામાં ભાજપનું શાસન હતું પરંતુ આ પાંચ
વર્ષના શાસન દરમિયાન ભાજપમાં અનેક વિખવાદના કારણે વિકાસ રોકાયો હતો અને જેના કારણે
સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે આગામી સમયમાં યોજાનાર
નગરપાલિકાની ચુંટણીને લઈ કયા મુદ્દાઓને લઇ ચૂંટણી પ્રચારમાં જશે તે તો આવનારો સમય
જ બતાવશે. ત્યારે થોડા દિવસ અગાઉ ડીસામાં આમ આદમી પાર્ટીના ૩૦૦ થી પણ વધુ
કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા તો બીજી તરફ ભાભર નગરપાલિકા માં પણ 200થી વધુ સભ્યો ભાજપને છોડી કોંગ્રેસમાં જોડાયા છે
આ સમીકરણ જોતા સ્પષ્ટ કહી શકાય કે આ વખતે ની નગરપાલિકાની ચૂંટણીમાં ત્રણેય પક્ષ
વચ્ચે ખરાખરીનો જંગ જામશે...
- ભાભરમાં 200 સભ્યો
ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા..
બનાસકાંઠામાં ડીસા , પાલનપુર અને ભાભર નગરપાલિકા ની ચૂંટણી યોજાવાની
છે જેમાં ભાજપ આ ત્રણેય નગરપાલિકા કબજે કરવા માટે અત્યારથી જ એડીચોટીનું જોર લગાવી
રહી છે પરંતુ ચૂંટણી પૂર્વે જ ભાભરમાં ભાજપમાં ભંગાણ સર્જાયું છે અને ભાભર ની અંદર
વોર્ડ નંબર ત્રણ માં 200 થી પણ વધુ ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઇ
ગયા છે ભાજપ દ્વારા આ વિસ્તારના કાર્યકર્તાઓને વારંવાર ખોટા વચનો આપી ભરમાવ્યા હતા
અને ગત ચૂંટણીમાં પણ કેટલાક કાર્યકર્તાઓને આ વખતની ચૂંટણીમાં ટિકિટ આપવાનું વચન
આપ્યું હતું પરંતુ હવે આ વખતે પણ ભાજપે સંનિષ્ઠ કાર્યકરો ની વાત ન સાંભળતાં અને
તેઓની અવગણના કરતા હવે કંટાળેલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઇ ગયા છે ગત મોડી
રાત્રે 200 થી પણ વધુ ભાજપના કાર્યકર્તાઓ મેલડી માતાના
મંદિરે સોગંધ વિધિ સાથે કોંગ્રેસમાં જોડાયા છે, જેના
કારણે ભાભરમાં હવે ભાજપે નગરપાલિકાની ચૂંટણી કપરા ચઢાણ સમાન બની ગઈ છે......
- બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની
ચૂંટણીમાં જંગ જામશે...
બનાસકાંઠા જિલ્લામાં આગામી સમયમાં ૩ વિસ્તારમાં
નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે ખાસ કરીને પાંચ વર્ષે યોજાતી આ ચૂંટણીઓમાં
બનાસકાંઠા જિલ્લાવાસીઓ ની સૌથી વધુ નજર ડીસા અને પાલનપુરમાં રહેતી હોય છે પરંતુ આ
વખતે ગ્રામીણ વિસ્તારોમાં યોજાનારી નગરપાલિકાની ચુંટણીને લઈને પણ નવા વળાંકો આવી
રહ્યા છે ખાસ કરીને દર નગરપાલિકાની ચૂંટણીમાં ડીસા અને પાલનપુર ખાતે યોજાનારી
નગરપાલિકાની ચૂંટણીમાં દરેક પક્ષના સભ્યો પક્ષ પલટો કરતા હોય છે અને જેના કારણે
તેમના મતદારો પણ તેમની સાથે સાથે અન્ય પક્ષ સાથે જોડાતા હોય છે ત્યારે આ વર્ષે પણ
યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ અનેક પક્ષો પોતાના પક્ષે છોડી અન્ય પક્ષ તરફ
જોડાઈ રહ્યા છે ત્યારે સ્પષ્ટપણે કહી શકાય કે આ વર્ષે યોજાનારી ચૂંટણીમાં દરેક
ઉમેદવારે પોતાની જીત માટે એડી ચોટીનું જોર લગાવી પડશે ત્યારે હવે જોવાનું એ રહ્યું
કે મતદારોનો મિજાજ આવનારા સમયમાં કોને નગરપાલિકા સુધી પહોંચાડે છે...
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 89
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 166
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 223
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 217
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 120
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 124
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 96
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 105
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 106
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 97
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 89
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 84
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 183
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 96
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 86
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 105
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 112
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 160
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 99
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 94
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 105
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 86
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 98
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 96
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 99
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 101
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 92
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 90
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 90
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 90
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 74
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 87
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 91
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 73
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 157
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 73
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 72
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 78
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 151
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 70
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 93



