ગુજરાત

કોંગ્રેસ ફ્રી વેક્સિન અને વાઈફાઈ તો ભાજપ વિકાસ, રોજગારી અને AAP પાણી ટેક્સ, શિક્ષણ, આરોગ્યના મુદ્દા સાથે પ્રચાર કરવા મેદાને.

કોંગ્રેસ ફ્રી વેક્સિન અને વાઈફાઈ તો ભાજપ વિકાસ, રોજગારી અને AAP પાણી ટેક્સ, શિક્ષણ, આરોગ્યના મુદ્દા સાથે પ્રચાર કરવા મેદાને.

Recent News of ગુજરાત

રાજકોટમાં PM મોદીનું કોઇ માનતું નથી, ઠાલા વચનો આપતા ત્રણેય પક્ષ દરેક વખતે ભૂલે છે દો ગજ કી દૂરી, મતદારો ભગવાન ભરોસે!

રાજકોટમાં PM મોદીનું કોઇ માનતું નથી, ઠાલા વચનો આપતા ત્રણેય પક્ષ દરેક વખતે ભૂલે છે દો ગજ કી દૂરી, મતદારો ભગવાન ભરોસે!

Read More

એલસીબીએ ધાનેરા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ધાનેરા પોલીસ સ્ટેશન સોંપેલ છે

Read More

ગાંધીનગર જિલ્લાની દૂધ મંડળીઓના મંત્રીઓની તાલીમ શિબીર

ખેતી, પશુપાલન સાથે મધમાખી ઉછેર કરીને આવક વધારી શકાય

Read More

પાણી નહીં તો વેરો પણ નહીં સેકટર ૪માં પાણીની સમસ્યાથી રહીશો પરેશાન

પાણીનો ઓછા ફોર્સ સાથે પાણી ડહોળું આવવાની ફરિયાદ

Read More

ડીસા નગરપાલિકામાં ચૂંટણી જંગ જામશે

ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ, નવી આવેલી આમ આદમી પણ ચૂંટણીના મેદાનમાં

Read More

ધો.1થી 5ના વર્ગો શરૂ કરવા સરકાર અને શિક્ષણ વિભાગની વિચારણા,ચૂંટણી બાદ સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાઈ શકે.

ધો.1થી 5ના વર્ગો શરૂ કરવા સરકાર અને શિક્ષણ વિભાગની વિચારણા,ચૂંટણી બાદ સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાઈ શકે.

Read More

રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા કોંગ્રેસે સાઇકલ સાથે તો ભાજપના ઉમેદવારો પાર્ટીના ચિન્હ કમળના ફૂલ સાથે પ્રચારમાં નીકળ્યાં.

રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા કોંગ્રેસે સાઇકલ સાથે તો ભાજપના ઉમેદવારો પાર્ટીના ચિન્હ કમળના ફૂલ સાથે પ્રચારમાં નીકળ્યાં.

Read More

વહેલી સવારથી અમદાવાદીઓમાં અનેરો ઉત્સાહ, ફૂલ અને ગિફ્ટની કરી ખરીદી શરૂ, ગુલાબના ભાવમાં 50થી 80 રૂપિયાનો વધારો.

વહેલી સવારથી અમદાવાદીઓમાં અનેરો ઉત્સાહ, ફૂલ અને ગિફ્ટની કરી ખરીદી શરૂ, ગુલાબના ભાવમાં 50થી 80 રૂપિયાનો વધારો.

Read More

કોરોના કેસમાં સતત ઘટાડાના પગલે સરકારનો ર્નિણય ૧૮મી ફેબ્રુઆરીથી રાજ્યમાં ધો. ૬થી ૮ના વર્ગ શરૂ કરાશે

સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડ લાઈન્સના અમલ સાથે વધુ બે વર્ગ શરુ થશે, શાળાએ જવું ફરજિયાત નથી

Read More

પાલનપુરમાં અમીરરોડ ખાતે આવેલ મેડિકલ ગોડાઉનમાં આગ લાગતા અફડાતફડી

ફાયરની ટીમ દ્વારા થોડા જ સમયમાં આગને કાબુમાં કરવામાં આવી હતી

Read More

ધણપ ગામના યુવાન રાહુલસિંહ રાણાએ છાલા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવી

જશુભાએ કોંગ્રેસને રામરામ કર્યા, અપક્ષ ઉમેદવારનો પ્રચાર કરશે

Read More

ટ્રાન્સજેન્ડરની જાણ થતા પરિવારે તરછોડેતી પાયલ આજે સિવિલ એન્જિનિયર બની, એનજીઓ શરૂ કરી પોતાના જેવા અનેકને સહારો આપ્યો.

ટ્રાન્સજેન્ડરની જાણ થતા પરિવારે તરછોડેતી પાયલ આજે સિવિલ એન્જિનિયર બની, એનજીઓ શરૂ કરી પોતાના જેવા અનેકને સહારો આપ્યો.

Read More

સુરતમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું, અમે પાણી મફત આપ્યુ, અહિં નદી હોવા છતાં ડબલ ચાર્જ લેવાય છે, જયશ્રી રામ બોલનારની હત્યા પર મૌન સેવ્યુ.

સુરતમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું, અમે પાણી મફત આપ્યુ, અહિં નદી હોવા છતાં ડબલ ચાર્જ લેવાય છે, જયશ્રી રામ બોલનારની હત્યા પર મૌન સેવ્યુ.

Read More

ગોળ ગોળ ફરતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની મોસાળની સીટ ઉપરથી ઉમેદવારી

પ્રમુખ બનવાની આશા સાથે આખરે દહેગામની કડજાેદરા સીટ ઉપરથી ફોર્મ ભર્યુ

Read More

જિલ્લામાં ૭૬૬ ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યુ

નગરપાલિકાના ૩૨૦, તાલુકા પંચાયતના ૩૩૯ અને જિલ્લા પંચાયતમાં ૧૦૭ ઉમેદવારી પત્રો ભરાયા

Read More

કહીં ખુશી, કહીં ગમ પાલિકા ચૂંટણી ઃ ભાજપ, કોંગ્રેસની સત્તાવાર યાદી જાહેર

અધ્ધર શ્વાસે રહેલા રાજકીય કાર્યકરો, છેલ્લી ઘડીએ યાદી જાહેર થઈ

Read More

ભાષણની શરૂઆતની 1 મિનિટમાં કરેલી ભૂલ સુધારવા વાઘાણી 12 મિનિટની સ્પીચમાં 10 વખત પાટીલભાઈ બોલ્યા.

ભાષણની શરૂઆતની 1 મિનિટમાં કરેલી ભૂલ સુધારવા વાઘાણી 12 મિનિટની સ્પીચમાં 10 વખત પાટીલભાઈ બોલ્યા.

Read More

રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના અમીરગઢ ટીમ દ્વારા લુવારા ઘટના ન્યાય માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

પોલીસ દ્વારા ખોટી રીતે મારઝુડ કરી બેનબા પર પણ પોલીસ દ્વારા ખોટો ઘરેવાઓ કરવામાં આવ્યા. જેને લઈને સમસ્ત રાજપૂત સમાજમાં આક્રોશ જેવા મળી રહ્યો છે

Read More

દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનો 23મી ફેબ્રુઆરીએ ભવ્ય ઉદઘાટન કાર્યક્રમ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહે એવી શક્યતા.

દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનો 23મી ફેબ્રુઆરીએ ભવ્ય ઉદઘાટન કાર્યક્રમ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહે એવી શક્યતા.

Read More