ગુજરાત
Recent News of ગુજરાત
૧૫ જેટલા ગામોની પ્રજા માટે પરેશાની બની રેલવે ફાટક અમીરગઢ રેલવે ફાટક અવરોધ બનતા લોકોમાં રોષ
અવરજવર માટેનો માત્ર એક માર્ગ હોવાથી વાહનચાલકો પરેશાન
કોરોના રસી લેવામાં બીજા રાઉન્ડમાં જિલ્લામાં ઓટ આવી
રસી લેવા ડર અનુભવતા કર્મચારીઓ, સમજાવ્યા બાદ પણ તત્ર મુશ્કેલીમાં
સેક્ટર ૨૨માં રોડને ૪ લેન કરવાના પ્લાનમાં વૃક્ષોને બચાવવા ફેરફાર કરાયો
કુલ ૧૨૯માંથી ૮૩ વૃક્ષને બચાવી લેવાશે, ૩૯ વૃક્ષ જેમના તેમ રહેશે અને ૪૫ વૃક્ષને રી ટ્રાન્સપ્લાન્ટ કરાશે
રાજકોટમાં કાલે CM રૂપાણીના હસ્તે આમ્રપાલી બ્રિજનું લોકાર્પણ, કાલાવડ રોડ પર બનેલી રહેલા ફ્લાયઓવર બ્રીજનું ખાતમૂહર્ત કરશે.

રાત્રે બે વાગે વધારે પાણી છોડતા થરાદના ભોરોલ ગઢસીસર માઇનોર કેનાલમાં ૩૦ ફૂટનંુ ગાબડું
ખેતરો બેટમાં ફેરવાયા, ૧૫ હેકટરમાં પાણી ફરી વળ્યું, ખેડૂતો પાયમાલ
ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા પૂર્ણ થઈ પરંતુ ઓનલાઈન પરીક્ષાની તારીખ જાહેર નહીં થતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા.

સુરતના કિમ નજીક 300-500 રૂપિયાની લ્હાયમાં 15ના જીવ લીધા, ડમ્પરના ડ્રાઈવરે બે હાથ જોડીને કહ્યું- મારાથી ભૂલ થઈ ગઈ.

અમદાવાદમાં કારંજ પોલીસે 1.70 લાખની કિંમતનું 17 ગ્રામ MD ડ્રગ્સ ઝડપી પાડ્યું, આરોપી શખ્સની ધરપકડ.

રાજકોટમાં CAનો અભ્યાસ કરતી અને 6 મહિનાથી એક રૂમમાં બંધ યુવતીનું સારવાર દરમિયાન મોત, 8 દિવસથી ખાધું-પીધું ન હોવાથી કોમામાં હતી, ઘરમાંથી યુરિન ભરેલાં ટબ મળ્યાં.

ગુજરાતમાં ફેબૃઆરીમાં ધોરણ 9 અને 11ની સ્કૂલો શરૂ કરવા માટે શિક્ષણ વિભાગની ગંભીર ચર્ચાઓ.

રાજ્યમાં 2019 કરતાં 2020માં હૃદયરોગના 30 ટકા અને અકસ્માતના ઈમરજન્સી કોલ્સમાં 7 ટકાનો ઘટાડો નોંધાયો.

ગુજરાતમાં વાહનના પસંદગીના નંબરની ફીમાં ધરખમ વધારો થવાની અટકળો, ગોલ્ડન ચોઈસ નંબરોના ભાવ 63 ટકા વધવાની શક્યતા.

25 ફૂટ દૂર સૂતો હતો એટલે બચી ગયો, કંઇ સમજાય એ પહેલાં જ ડમ્પરે કચ્ચરઘાણ બોલાવી દીધો', કિમમાં અક્સ્માતથી બચી ગયેલાની દર્દભરી જુબાની.

સુરતના કિમ નજીક ફૂટપાથ પર ઊંઘતા શ્રમજીવીઓ પર ડમ્પર ફરી વળતાં 15નાં મોત, CM દ્વારા મૃતકોના પરિવારને 2-2 લાખની સહાયની જાહેરાત.

અમદાવાદમાં 1100થી વધુ રસી લેનાર આરોગ્ય કર્મીઓમાંથી કેટલાક લોકોને ઉલટી,અશક્તિ અને દુઃખાવાની આડઅસર જોવા મળી.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વેક્સીન લેનાર તમામ ફ્રન્ટ લાઈન વોરિયર ફિટ અને હેલ્ધી, હવે અન્ય મેડિકલ સ્ટાફ વેક્સિન લેશે

થરાદના દોલતપુરા ગામે થયેલ ચોરીનો ભેદ ઉકેલતી થરાદ પોલીસ
આરોપીઓને અટક કરવાની કાર્યવાહી કરેલ છે
થરાના ખારિયાની નર્મદા કેનાલમાંથી માથું અને હાથ-પગ વગરની મહિલાની લાશ મળી
વારંવાર નર્મદા કેનાલમાંથી લાશો મળતા રાત્રી પેટ્રોલિંગ વધારવા માંગ
નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેટ્રો ફેજ-2 અને સુરત મેટ્રોનો શિલાન્યાસ કર્યો, પીએમએ કહ્યું, 'સુરત એક ભારત શ્રેષ્ઠ ભારતનું ઉદાહરણ, વિશ્વનું 14મું સૌથી તેજીથી વિકસતું શહેર'