ગુજરાત
Recent News of ગુજરાત
ડીસા નગરપાલિકામાં ભાજપના ઉમેદવારોની જીતનું રહસ્ય ઃ ધારાસભ્ય શશીકાંત પંડયા
આ ચૂંટણીમાં ડીસા શહેરની જનતાએ ગત ટર્મમાં ભાજપે કરેલા વિકાસના કાર્યોને મહત્વ આપી ગઈ વખત કરતા પણ સ્પષ્ટ બહુમતી આપી
કલોલમાં પલસાણાના કોંગી ઉમેદવાર સૌથી વધુ મત મેળવી જીત્યા
પશુપાલન અને ખેતીનો વ્યવસાય કરતા મહિલા ઉમેદવાર સેવાકીય કાર્યોમાં અગ્રેસર
ચૂંટણી બેલેટ પેપરથી કરો તો દૂધનું દૂધને પાણીનું પાણી થઇ જશે
દહેગામ કોંગ્રેસે પરિણામને ઇવીએમની જીત ગણાવી આંદોલનની ચિમકી ઉચ્ચારી
મેતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા લોકોને કોવિડ-૧૯ રસીકરણ કરાયું
યોગ્ય રીતે માસ્ક પહેરવું વારંવાર હાથ ધોવા સોશ્યલ ડિસ્ટન્સ જાળવવુ, જેવી સમજ આપવામાં આવી હતી
વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નીતિનભાઈ ઠાકોરની નિમણુંક કરાઈ
લોકડાઉન જેવા વિકટ સમયમાં પણ ભૂખ્યા લોકોની ચિંતા કરી ૨૬ દિવસ સતત જરૂરિયાતમંદ લોકો સુધી ભોજન તૈયાર કરાવી અંતરિયાળ વિસ્તારના લોકોને મદદરૂપ બનવાનો પ્રયાસ કર્યો હતો
થરાદ ખાતે કોરોના વેક્સિન રસીનો પ્રથમ ડોઝ અપાયો
સાંસદ પરબતભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ દાનાભાઇ માળી સહિત અનેક મહાનુભાવોએ રસીનો પ્રથમ ડોઝ લીધો
બટાકામાં સ્કેપ નામનો રોગ આવતા ભાવ તળીયે
લોકલ પુખરાજ બટાકાના વાવેતરમાં સૌથી વધુ સ્કેપ
નાણાંમંત્રીએ રાજ્યનું ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ કર્યું
આરોગ્ય, શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ભાર મૂકતું ૨.૨૭ લાખ કરોડનું બજેટ
ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના ભત્રીજાએ ગાંધીનગરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, આત્મહત્યા પાછળનું કારણ અકબંધ.

2 લાખ યુવાનોને સરકારી નોકરી મળશે, PM મોદીના વતન વડનગરમાં એથ્લેટીક અને સ્પોર્ટ્સ હોસ્ટેલ બનશે.

સાણંદ ખાતે 67 અબજ રૂપિયાના ખર્ચે આકાર પામનાર ચાઈનીઝ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક કાયદાકીય ગુંચવણોને કારણે અટવાયો.

છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં 198 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો, 2014માં ચીન સાથે થયેલો ઇન્ડસ્ટ્રિયલ પાર્કનો કરાર ગૂંચમાં, વિધાનસભામાં સરકારનો સ્વીકાર.

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂ. 1500 કરોડની ફાળવણી, સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે રૂ. 652 કરોડની જોગવાઈ.

શહેરો બાદ ગામડાંમાં પણ ભગવો લહેરાયો, 2015માં કોંગ્રેસ સાથે રહેલા પાટીદારો 2021માં ફરી ભાજપ સાથે, કોંગ્રેસના ગઢમાં પણ ગાબડાં પડ્યાં.

પાલિકા પંચાયતમાં 2010 બાદ ફરી ભાજપનો ભગવો લહેરાયો, શહેરો બાદ ગામડાંઓમાં પણ મોદીના નામે ખોબલે ને ખોબલે મત મળ્યાં.

દેહગામ અને કલોક નગરપાલિકામાં ભાજપ આગળ, જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોનો ભાવિનો ફેંસલો ટૂંક સમયમાં.

જિલ્લા-તાલુકા અને નપામાં "કમળ", 12 વાગે ભાજપ કાર્યાલય ‘કમલમ્’માં વિજય ઉત્સવની ઉજવણી,1.30 વાગે સીએમ પણ આવશે, કોંગ્રેસમાં સન્નાટો.

સુરતના સગરામપુરામાં એપાર્ટમેન્ટમાં આગ લાગતાં અફરાતફરી મચી, જીવ બચાવવા લોકોને બારીમાંથી બીજા ફ્લેટમાં રેસ્ક્યૂ કરાયા.