ગુજરાત

દેશનું પ્રથમ પેપરલેસ બજેટ રજૂ કરતા ર્નિમલા સીતારમણ હેલ્થ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કેન્દ્રીત બજેટમાં કરદાતા રાહતથી વંચિત

કેન્દ્રીય બજેટમાં ૩૫ હજાર કરોડ રૂપિયા કોરોના વેક્સિનેશન માટે ફાળવાયા, હેલ્થ સેક્ટર પાછળ કુલ ૨.૨૩ લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા

Recent News of ગુજરાત

વડોદરાના ઇટોલા બેઠકની ટિકિટ માટેની સંકલન સમિતિની બેઠકમાં કરજણના વર્તમાન ધારાસભ્ય અક્ષય પટેલ અને પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ વચ્ચે બોલાચાલી.

વડોદરાના ઇટોલા બેઠકની ટિકિટ માટેની સંકલન સમિતિની બેઠકમાં કરજણના વર્તમાન ધારાસભ્ય અક્ષય પટેલ અને પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ વચ્ચે બોલાચાલી.

Read More

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં વર્લ્ડક્લાસ ફિનટેક હબ બનાવાશે, બજેટમાં કરાયેલી જોગવાઈથી 1.5 લાખ નોકરીઓ સર્જાશે.

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં વર્લ્ડક્લાસ ફિનટેક હબ બનાવાશે, બજેટમાં કરાયેલી જોગવાઈથી 1.5 લાખ નોકરીઓ સર્જાશે.

Read More

નવી ફિલ્મ રિલીઝ થઈ નથી અને રાત્રિ કર્ફ્યૂ વિલન બન્યો, 90 ટકા સિનેમા ઘર હજુ બંધ, 15 દિવસમાં નવી ફિલ્મ આવે તો ખોલવાની વિચારણા.

નવી ફિલ્મ રિલીઝ થઈ નથી અને રાત્રિ કર્ફ્યૂ વિલન બન્યો, 90 ટકા સિનેમા ઘર હજુ બંધ, 15 દિવસમાં નવી ફિલ્મ આવે તો ખોલવાની વિચારણા.

Read More

વેક્સિન લીધા બાદ ગઇકાલે એકનું મોત થયા બાદ આજે વડોદરામાં 15 પોલીસ તાલીમાર્થીને આડઅસર થતાં દોડધામ, 3 તાલીમાર્થીને વધુ અસર થતાં ઓબ્ઝર્વેશનમાં રખાયા.

વેક્સિન લીધા બાદ ગઇકાલે એકનું મોત થયા બાદ આજે વડોદરામાં 15 પોલીસ તાલીમાર્થીને આડઅસર થતાં દોડધામ, 3 તાલીમાર્થીને વધુ અસર થતાં ઓબ્ઝર્વેશનમાં રખાયા.

Read More

રાજ્યમાં છ મહાનગર પાલિકાની ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ,ઉમેદવાર પસંદગી માટે ભાજપ અને કોંગ્રેસની મેરેથોન બેઠકો શરુ, ભાજપ કમલમમાં અને કોંગ્રેસ ફાર્મ હાઉસમાં.

રાજ્યમાં છ મહાનગર પાલિકાની ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ,ઉમેદવાર પસંદગી માટે ભાજપ અને કોંગ્રેસની મેરેથોન બેઠકો શરુ, ભાજપ કમલમમાં અને કોંગ્રેસ ફાર્મ હાઉસમાં.

Read More

સુરતમાં બાળક માત્ર 700 ગ્રામ વજન સાથે પોણા 6 મહીને જન્મ્યું, ડોક્ટરોએ 3 મહિનામાં સ્વસ્થ કરી દીધું.

સુરતમાં બાળક માત્ર 700 ગ્રામ વજન સાથે પોણા 6 મહીને જન્મ્યું, ડોક્ટરોએ 3 મહિનામાં સ્વસ્થ કરી દીધું.

Read More

શહેરમાં વેક્સિનના બીજા તબક્કાનો પ્રારંભ, કલેક્ટર, DSP સહિતના અધિકારીઓ વેક્સિન લેશે, રોજના 300થી 400 પોલીસકર્મીઓને વેક્સિન આપવામાં આવશે.

શહેરમાં વેક્સિનના બીજા તબક્કાનો પ્રારંભ, કલેક્ટર, DSP સહિતના અધિકારીઓ વેક્સિન લેશે, રોજના 300થી 400 પોલીસકર્મીઓને વેક્સિન આપવામાં આવશે.

Read More

​​​​​​​પહેલીવાર પાકિસ્તાની હિંદુઓ પણ AMCની ચૂંટણીમાં મતદાન કરશે, અમદાવાદમાં પાકિસ્તાનથી આવેલા 173ને ભારતીય નાગરિકતા મળી.

​​​​​​​પહેલીવાર પાકિસ્તાની હિંદુઓ પણ AMCની ચૂંટણીમાં મતદાન કરશે, અમદાવાદમાં પાકિસ્તાનથી આવેલા 173ને ભારતીય નાગરિકતા મળી.

Read More

વોર્ડ નંબર ૧ જાણો ... ડીસા નગરપાલિકાના આપના વોર્ડને ...

બનાસકાંઠા જિલ્લાની ડીસા, પાલનપુર અને ભાભર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ આગામી દિવસોમાં યોજાવનાર છે

Read More

જેથી ગામના ખેડૂતે નર્સરી બનાવી એક કરોડથી પણ વધુ આવક મેળવે છે

અમીરગઢ વિસ્તારમાં આજદિન સુધી ખેડૂતો સાધારણ ખેતી કરી રહ્યા હતા

Read More

સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામના ગ્રામજનોએ મતદાન ના કરવાની ચીમકી

હાલમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, રાજ્ય સરકાર અને કેન્દ્રની સરકાર પણ ભાજપની હોવા છતાંય આ ગામની સમસ્યાઓ દૂર થતી નથી

Read More

લાખણી તાલુકા પંચાયતની આગામી સામાન્ય સભાને લઈને રાજકીય ગરમાવો

સામાન્ય સભામાં બજેટનું અવલોકન અને સમિતિઓની રચનાનો મુદ્દો ટોક ઓફ તાલુકા બન્યા છે

Read More

બનાસકાંઠાની પાલનપુર, ડીસા અને ભાભર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના અધિકારીઓને ચૂંટણીલક્ષી તાલીમ અપાઈ

કોવિડ-૧૯ની ગાઈડલાઇનનું પાલન કરાવવા જેવી બાબતોથી ચૂંટણી અધિકારીઓને માહિતગાર કરી ચૂંટણીલક્ષી તાલીમથી સજ્જ કરવામાં આવ્યાં હતાં

Read More

બનાસકાંઠા સહિત રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે હજુ ૨૪ કલાક કોલ્ડવેવની સ્થિતિ રહેશે

ડીસમાં લધુત્તમ તાપમાન ૯ ડિગ્રી નોંધાયું ઃ અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના જિલ્લામાં રવિવાર સુધી ઠંડીનું જાેર રહેશે એ પછી થોડી રાહત થશે

Read More

1 ફેબ્રુઆરીથી રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ રહેશે, લગ્નમાં 200 લોકોને મંજૂરી મળશે

1 ફેબ્રુઆરીથી રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ રહેશે, લગ્નમાં 200 લોકોને મંજૂરી મળશે

Read More

પાટનગરમાં વર્ષ ૨૦૨૦માં ૨૫ લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો

સૌથી વધુ યુવા વર્ગના મોત સાથે જિલ્લામાં ૪૪૭ અકસ્માતમા ૧૬૨ના મોત

Read More

પાલનપુર ન.પા.ચૂંટણી યુવાન અને શિક્ષિત ઉમેદવારોએ માંગી ટિકિટ

અત્યારે ભાજપના કાર્યકરો ઉત્સાહમાં છે પણ જાે બદનામ ચહેરા ફરી ટિકિટ મેળવશે તો જીતવું ભારે પડે એમ છે

Read More

ડીસા નગરપાલિકાની ચૂંટણીને લઇ ભાજપ દ્વારા દાવેદારોના સેન્સ લેવાયાં

શહેરના ૧૧ વોર્ડમાંથી કુલ ૨૯૮ દાવેદારોએ દાવેદારી રજૂ કરી

Read More